SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૩ જી તત્કાળ ક્ષીણ થઈ ગયાં. ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ચંદ્રપ્રભ પ્રભુ તે મુનિએની સાથે પરમપદને પ્રાપ્ત થયા. પહ અઢીલાખ પૂર્વ કુમારવયમાં, ચાવીશ પૂર્વ સહિત સાડાછ લાખ પૂર્વ રાજ્યસ્થિતિમાં અને ચાવીશ પૂર્વ રહિત એક લાખ પૂર્વ વ્રત પાળવામાં એવી રીતે સ` મળી દશ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી નવશે` કેાટી સાગરાપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભ વિભુ નિર્વાણપદને પામ્યા. શ્રી ચંદ્રપ્રભ પ્રભુ મેાક્ષે ગયા પછી સુરેશ્વરાએ તેમને અને બીજા મુનિઓના વિધિથી અંગસ સ્કાર કર્યા અને પછી તેઓ પાછા દેવલાકમાં ગયા. Y 羽限限防限网防&&&防防腐防腐 इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशला कापुरुषच रिते महाकाव्ये तृतीये पर्वणि श्रीचंद्रप्रभस्वामिचरित्रવળનો નામ થઇઃ સૌંઃ ૬॥ 烧烤奶观树限限R&限防烧所限限&限B&B&防烧的
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy