________________
પર્વ ૩ જીં
વકૌશીકી પ્રમુખ ગ્રામ તથા રાગથી પવિત્ર એવા જે દ્વિવ્યધ્વનિ થાય છે, તેને મૃગલાએ પણ હવડે ઊંચી ગ્રીવા કરીને પીએ છે ( સાંભળે છે). તમારી આગળ રહેલી ચંદ્ર જેવી ઉજ્જવળ આ ચામરશ્રેણી જાણે તમારા મુખકમળની સેવા કરવાને આવેલી હ‘સની પક્તિ હાય તેવી શેાલે છે. સિંહાસન ઉપર બીરાજી તમે જ્યારે દેશના આપા છે ત્યારે “ મૃગલાએ સિંહની સેવા કરવા જાણે આવતા હેાય તેમ તે દેશના સાંભળવાને આવે છે. “ જ્યાહ્નાથી વ્યાપ્ત એવા ચદ્રમાં જેમ ચકાર પક્ષીને હષ આપે છે તેમ કાંતિથી
"C
66
વ્યાપ્ત એવા તમે સની ષ્ટિએને પરમ હર્ષ આપેા છે.૧ હે વિશ્વપતિ ! તમારી “ આગળ આકાશમાં ધ્વનિ કરતા દુંદુભિ, સર્વ જગમાં આપ્ત પુરૂષોને વિષે તમારા
66
મોટા સામ્રાજ્યને જાણે બતાવતા હોય તેમ જણાય છે. પુણ્ય સમૃદ્ધિના ક્રમ જેવા “ અને ત્રણ ભુવન ઉપરના તમારા પ્રૌઢ પ્રભુપણાને ખતાવવા આ ત્રણ છત્રા તમારી ઉપર
CC
શેાલી રહ્યા છે. હે નાથ ! આવી તમારી ચમત્કારી પ્રાતિહાય લક્ષ્મીને જોઈને કયા “ મિથ્યાદષ્ટિએ પણ આશ્ચર્ય ન પામે !””
66
66
"6
આ પ્રમાણે સ્તુતિ કરી શક્ર ઈંદ્ર વિરામ પામ્યા પછી સુમતિનાથ પ્રભુએ સર્વ ભાષાઆને અનુસરનારી વાણીથી દેશના આપવાના આર.ભ કર્યો.
66
'
66
*
CL
66
આ જગમાં કાર્યાકાના જ્ઞાનની ચેાગ્યતાને પામેલા પ્રાણીએ પેાતાના કર્ત્તવ્યમાં મૂઢ રહેવુ ન જોઇએ. પુત્ર, મિત્ર તથા સ્ત્રી વિગેરેની અને પોતાના શરીરની પણ જે સદ્ધિચા કરવામાં આવે છે તે સર્વ પરણાય છે, તેમાં કાંઈપણ સ્વકાર્ય નથી. પ્રાણી એકલાજ ઉત્પન્ન થાય છે, એકલાજ મૃત્યુ પામે છે, અને ભવાંતરે સંચિત કરેલ કર્મીને એકલા જ અનુભવે છે. એકે ચારીથી ઉપાર્જન કરેલુ' ધન બધા મળીને ખાઈ જાય છે, અને તે ચારી કરનારને એકલાનેજ નરકમાં પેાતાના કથી દુઃખ ભાગવવા “ પડે છે. દુઃખરૂપ દાવાનલથી ભયકર અને વિસ્તારવાળા આ ભવરૂપ અરણ્યમાં કને વશ થયેલા પ્રાણી એકલેાજ ભટકયા કરે છે. આ જીવને બાંધવ વિગેરે કાઇ પણ સહાયકારી થતા નથી. જો શરીર સહાયકારી છે એમ કહીએ તા તે શરીર તો ઉલટું સુખદુ:ખના અનુભવને આપનારું છે. સુખદુઃખના અનુભવને આપનારું શરીર સહાય“ કારી છે એમ જો કહીએ તા તે પૂર્વ ભવમાંથી સાથે આવતુ નથી, અને આગલા ભવમાં • સાથે આવવાનું પણ નથી. તેથી સલ્ફેટમાં (હડફેટમાં) આવી મળેલી કાયાને સહાચકારી કેમ કહેવાય ? ધને અધર્મ સહાયકારી છે’ એમ જો માનીએ તા તે પણ સત્ય નથી, કારણ કે ધર્મ અધર્મની સહાયતા મેાક્ષમાં ખીલકુલ નથી. તેથી આ સંસારમાં શુભ અશુભ કમ કરતા પ્રાણી એકલા ભટકે છે, અને પેાતાના શુભાશુભ ક ને ચાગ્ય શુભ અશુભ ફળને અનુભવે છે. તેજ પ્રમાણે અનુત્તર એવી મેાક્ષલક્ષ્મીને પણ એકલાજ ગ્રહણ કરે છે; કારણ કે ત્યાં પૂર્વોક્ત સર્વે સ’બધીઓનો વિરહ હાવાથી ખીજા કાઈને સાથે રહેવાને સંભવ નથી. માટે સ`સાર સંબધી દુઃખ અને મેાક્ષ સંબંધી સુખ તેને પ્રાણી એકલાજ ભેગવે છે; તેમાં કોઇ સહાયકારી નથી. જેવી રીતે હાથપગ “ છુટા હાય તેવા માણસ એકલેા તત્કાળ સમુદ્રના પારને પામી શકે છે પણ હૃદય, હાથ,
'
66
66
66
પગ વિગેરેથી બાંધી લીધેલેા માણસ તેને પાર પામી શકતા નથી; તે પ્રમાણે જે ધન “ અને ક્રેડ વિગેરેની ઉપર આસક્તિવાળા હાય છે તે આ ભવસમુદ્રને પાર પામી શક્યો “ નથી, પરતુ તેની ઉપરની આસક્તિ વિનાના એકલા સ્વસ્થ પ્રાણી હોય તે આ
૧ આમાં ભામંડળ પ્રાતિહાય` સૂચવ્યુ` છે.
66
..
(6
66
'
૩૫
66
66