________________
પર્વ ૬ હું
૨૮૫ પચાસ હજાર મહાત્મા સાધુઓ, સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીઓ, છ ને દશ ચૌદ પૂર્વ ધારીઓ, બે હજાર ને છ અવધિજ્ઞાની, પચીસોને એકાવન મનઃ૫ર્યવજ્ઞાની, બેહજાર ને આઠસો કેવલજ્ઞાની, સાત હજારને ત્રણસે બૈક્રિય લબ્ધિવાળા, એક હજાર ને છ વાદ લબ્ધિવાળા, એકલાખ ને ચોરાશી હજાર શ્રાવકે અને ત્રણ લાખને બહોતેર હજાર શ્રાવિકાઓ આટલે પરિવાર કેવવજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા એકવીશ હજાર વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતાં અરનાથ પ્રભુને થયે. પોતાને નિર્વાણ સમય નજીક જાણું પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં એકહજાર મુનિની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે માર્ગશીર્ષ માસની શુદ દશમીએ, ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં, તે મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને મોક્ષની પ્રાપ્ત થયા. અરનાથ પ્રભુને કૌમારપણામાં, માંડલીકપણામાં, ચક્રવર્તીત્વમાં, અને વ્રતમાં સરખે ભાગે ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. શ્રી કુંથુનાથ પ્રભુ મેક્ષે ગયા પછી કેટી હજાર વર્ષે ઉણે પલ્યોપમને ચોથો અંશ ગયો ત્યારે શ્રી અરનાથ પ્રભુ મોક્ષે ગયા. હજાર મુનિઓની સાથે શ્રી અરનાથ પ્રભુને મોક્ષ પામેલા જાણીને ઇંદ્રાએ ત્યાં આવી ભક્તિ વડે શરીરસંસ્કારપૂર્વક તેમનો નિર્વાણમહોત્સવ કર્યો.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये षष्ठे पर्वणि श्रीअरनाथचरित
વો નામ દ્વિતીયઃ સ . 8289583384385383890883138283848880888DLX8388823878
ISAGAR