________________
૧૬૮
સગ ૬ ઠે ગુરૂ અને દયામય ધર્મ એકજપણે હતા. ઈદ્રિયને નિયમમાં રાખનાર એ ચક્રવર્તી, જેમ સર્વ રાજાએ તેની પૂજાને છોડતા નહતા તેમ પિતે દરરોજ ચૈત્યપૂજાને છોડતા નહીં. એવી રીતે દેશવિરતી શ્રાવકપણે પિતાના ઘણા આયુષ્યને નિર્ગમન કરી મઘવાચક્રીએ અંતકાળે વિધિ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. પચવીશ હજાર કુમાર વયમાં, પચવીશ હજાર મંડબીકપણામાં, દશહજાર દિગ્વિજયમાં, ત્રણ લાખ ને નેવું હજાર ચક્રવર્તી પણામાં અને પચાશહજાર ત્રતારાધનમાં-એમ એકંદર પાંચ લાખ વર્ષનું આયુષ્ય નિર્ગમન કરી, ઈદ્રના જેવા વૈભવવાળા મઘવા ચક્રવર્તી નિર્મળ આત્માવાળા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં પંચત્વ પામીને સનસ્કુમાર દેવલેકમાં મહદ્ધિક દેવતા થયા.
9898288 88888888888888888888888888888888 ____ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये चतुर्थे पर्वणि मघवाचक्रवर्तीचरित
વનો નામ ઈ. સ. ૬ | Ea88888888888888888888888888888888888888