________________
૫૧ ૪ થ
૧૫૭
આત્માને સુભટ માનનારા વાસુદેવ ! ઉભેા રહે, ઉભા રહે,' આ પ્રમાણે કહેતા મહારથી પ્રતિવાસુદેવ વાસુદેવની સાથે યુદ્ધ કરવા આવ્યેા. બંને વીરે કાપથી પેાતાની ભ્રુગુટી ચડાવી ભય પમાડતા પેાતાતાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. પછી મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ બંને વીરો ખાવૃષ્ટિ કરીને સિંહનાદવડે મૃગલીને ત્રાસ ઉપજે તેમ ખેચરની સ્ત્રીઓને ત્રાસ પમાડવા લાગ્યા. આંતરા રહિત પડતા એવા તેમના બાણુસમૂહથી રણભૂમિ ખરૂના વૃક્ષથી છવાયેલા સમુદ્રના વિલાસને ધારણ કરવા લાગી. યુદ્ધરૂપી સાગરમાં તિમિ - ગલ રૂપ એ વીરેા કરમુક્ત, યત્રમુક્ત અને મુક્તામુક્ત એવા આયુદ્ધવડે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે નિશુ ંભે જાજવલ્યમાન વાળારૂપ જિહવાવાળું અને તીક્ષ્ણ ધારાવડે વિકરાળ એવુ' પેાતાનું ચક્ર ઇદ્ર જેમ વજ્રને સંભારે તેમ સંભાર્યું. સ્મરણ કરતાંજ પ્રાપ્ત થયેલા તે ચક્રને અ'ગુલિથી આકાશમાં ભમાડતા નિશુભ ક્ષેાભ પમાડે તેવુ' વચન ગ થી ખેલ્યા –“અરે કુમાર! તું અનુકપા કરવા યાગ્ય છે અને બાળક છે, તેથી અહીંથી નાસી જતાં તને શી લજ્જા છે? માટે ચાલ્યા જા, અથવા મારી સેવા કર. શું તને એક શ્વાન પણ સારા વિચાર આપનાર નથી ? આ ચક્ર મૂકવાથી હું પ તાને પણ ફાડી નાખું' તેા નવીન કુષ્માંડની જેવા કામળ શરીરવાળા તારી તા શી વાત કરવી ?”
આવાં વચન સાંભળી પુરૂષસિંહ કુમારે કહ્યુ-“હવે અતિ ગવાળા એવા તારૂ અને ચક્રનુ` વીય જોવાનુ` બાકીમાં છે, બીજા' અસ્ત્રોથી તેં શું કર્યું' છે ? અત્યારે મેઘ જેમ ઈંદ્રધનુષ્યને ધારણ કરે તેમ તે આ ચક્રને ધારણ કરેલુ છે, પણ હે મૂઢ! તે મને શું કરવાનુ છે ? તેને છેાડ, હું તેનું પણ અમેઘપણું જોઉં.” આવાં વાસુદેવનાં કઠોર વચનો સાંભળી નિશુ ંભે તેને મારવાની ઈચ્છાથી સર્વ ખલવડે ચક્ર મૂકયુ'. તે ચક્ર પેાતાના અગ્ર ભાગવડે વાસુદેવના હૃદયમાં વેગથી અથડાઇ વિધ્યાદ્રિના તટમાં મોટા ગજની જેમ નિષ્ફળ થઈ ગયું. તેના આઘાતથી વાસુદેવ નેત્ર મી’ચી મૂર્છા પામીને પડી ગયા. અલભદ્રે ગાશીષ ચંદનથી સિ`ચન કર્યું, એટલે ઘેાડીવારમાં પાછા ઉઠી, સંજ્ઞા પ્રાપ્ત કરીને હાથવડે તેજ ચક્ર લઈ અરે ઉભા ન રહે, જતા રહે, જતા રહે,' એમ નિશુભને કહેવા લાગ્યા; પણ સામેથી ‘છેાડ, છેડ,' એમ વચને આવતાં વાસુદેવે ચક્ર છેડયુ, અને પ્રતિવાસુદેવ નિશુંભનું મસ્તક તે પાંચમા વાસુદેવે તે ચક્રવડે છેદી નાખ્યુ. તત્કાલ પરાક્રુમીઆમાં મુગટ રૂપ એ વાસુદેવના ઉપર જયલક્ષ્મીના હાસ્ય જેવી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ, પછી તેજ પ્રયાણે કરીને વાસુદેવે ભરતા ને સાધી લીધું. મહાત્માઓના વ્યવસાય સહસા રીતેજ ફળે છે. દિગ્યાત્રા કરીને પાછા ફરતાં વાસુદેવ મગદેશમાં આવ્યા. ત્યાં એક લીલામાત્રમાં મૃત્તિકાના પાત્રની જેમ ભાવડે કાટી શિલાને ધારણ કરી ત્યાંથી અશ્વૌન્યવડે પૃથ્વીને આચ્છાદન કરતા અશ્વપુર આવ્યા; અને સ્થાને સ્થાને નગરસ્ત્રીએથી પૂજાતા વાસુદેવે પુરમાં પ્રવેશ કર્યાં. ત્યાં બલભદ્રે અને ખીજા ભક્તિવાળા રાજાએ વાસુદેવને અર્જુ ચક્રીપણાના અભિષેક કર્યાં,
તે સમયમાં ધર્માંનાથ પ્રભુ એ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી ફરતાં ફરતાં જયાંદીક્ષા લીધી હતી તે પ્રકાંચન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં દધિપણું વૃક્ષની નીચે ધ્યાન કરતા પ્રભુને પાષમાસની પૂર્ણિમાને દિવસે પુષ્યનક્ષત્રમાં ચંદ્ર આવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. તરતજ તે સ્થાનકે દેવતાએ રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી, અને અરિષ્ટ વિગેરે તે તાળીશ ગણધરો કર્યા. તેમના શાસનમાં ત્રણ મુખવાળે, કાચબાના
૧ કુષ્માંડ–કાળાનું ફળ