________________
સગ ૪ થી
“ સકષાયીપણાથી જીવ ક ચેાગ્ય પુદ્દગલાને જે ગ્રહણ કરે છે તે અધ કહેવાય છે. તે 'ધ જીવને પરત વ્રતાનુ` કારણ થાય છે. પ્રકૃતિ તે સ્વભાવ કહેવાય છે, તે જ્ઞાવાવરણાદિક ‘ભેદોથી આઠ પ્રકારની છે. જ્ઞાનાવરણી, દશનાવરણી, વેદનીય. માહનીય, આયુષ્ય, “નામ, ગાત્ર અને અંતરાય, એ આઠ મૂળ પ્રકૃતિ કહેવાય છે. જઘન્યને ઉત્કૃષ્ટ ભેદ્દે “કના કાલના જે નિયમ તે સ્થિતિ કહેવાય છે, કમના જે વિપાક (પરિણામ ) “અનુભાવ છે, અને તેના અશની જે કલ્પના તે પ્રદેશ છે. મિથ્યાદષ્ટિ, અવિરતી, પ્રમાદ, “કષાય અને યાગ એ પાંચ ખધના હેતુ છે. એ પ્રમાણે બંધતત્વનું સ્વરૂપ જાણવું.
૧૪૮
‘ઉપર કહેલા ખંધના હેતુના અભાવ થતાં, ઘાતિકને ક્ષય થાય છે, તેથી જીવને “કેવળજ્ઞાન ઉપજે છે, અને પછી ચાર અઘાતિકર્મના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. ચાર “નિકાયના દેવતાઓના તથા રાજાઓના જે સુખ ત્રણ ભુવનમાં છે તે સુખ, મેાક્ષ સુખની સપત્તિના અનંતમા ભાગે પણ નથી. ઇતિ મેક્ષિતત્વ,
“આ પ્રકારે નવ તત્ત્વોને જાણનારા મનુષ્ય સમુદ્રમાં તરીઆની જેમ કિદે પણ આ “સંસારસમુદ્રમાં ડુબી જતા નથી.’
આ પ્રમાણે પ્રભુની દેશનાથી ઘણા જનાએ દીક્ષા લીધી, પુરૂષોત્તમ વાસુદેવ સમિત પામ્યા, અને સુપ્રભ બલરામે શ્રાવકત્વ સ્વીકાર્યું. પ્રથમ પૌરુષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા પછી યશ નામના મુખ્ય ગણધરે તેમના મરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતાં તેઓ પણ દેશનાથી વિરામ પામ્યા, એટલે ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્રાદ્વિક પ્રભુને નમીને પોતપોતાને સ્થાને ગયા.
ત્યાંથી અન ́તનાથ સ્વામી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં મુખ્ય જ તુઓને મેધ કરતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. છાસઠ હજાર મહાત્મા સાધુએ, નવસા ચૌદપૂર્વાંધારીર ચાર હજાર અને ત્રણસા અધિજ્ઞાની, ચાર હજાર અને પાંચસે મન:પર્યં યજ્ઞાની, પાંચ હજાર કેવળજ્ઞાની, આઠ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ત્રણ હજાર ને બસેા વાદ લબ્ધિવાળા, ખાસઠ હજાર તપસ્વી સાધ્વીઓ, બે લાખ ને છ હજાર શ્રાવકો અને ચાર લાખ ને ચૌદ હજાર શ્રાવીકા—એ પ્રમાણે કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા સાડા સાત લાખ વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કરતાં પ્રભુનો પરિવાર થયા. પછી પોતાના મેાક્ષકાલ નજીક જાણી પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા; અને ત્યાં સાત હજાર સાધુઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ ક્યું . એક માસને અ ંતે ચૈત્ર શુકલ પચમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં અનંતપ્રભુ તે મુનિઓની સાથે મોક્ષે ગયા. તરતજ ઈદ્રોએ દેવતાઓની સાથે ત્યાં આવી પ્રભુના અને તેમના શિષ્યાના નિર્વાણુ મહિમાના મહાત્સવ કર્યાં. કૌમારવયમાં સાડાસાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પદર લાખ વર્ષ અને દ્વીક્ષામાં સાડાસાત લાખ વર્ષે મળી ત્રીશ લાખ વર્ષનું અન ંતપ્રભુનુ આયુષ્ય પૂર્ણ થયું. વિમળસ્વામીના નિર્વાણથી નવ સાગપમ અતિક્રમણ થયા પછી અન ંતસ્વામીનું નિર્વાણ થયું.
પુરૂષોત્તમ વાસુદેવ ત્રીશલાખ વર્ષનું આયુષ્ય ભોગવી, ઉગ્ર પાપકર્મ કરવાને લીધે તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કુમારવયમાં સાતસો વ, મંડલીકપણામાં તેરસે ૧ જ્ઞાનાવરણી, દનાવરણી, માહનીય અને અતરાય એ ચાર ઘાતોક કહેવાય છે. ૨-૩ પ્રવચન સારાહારમાં એક હજાર ચઉદ પૂર્વી અને પાંચહજાર મન:પર્યં યજ્ઞાની કહ્યા છે.