________________
૬૦
સગ ૨ જો
સાથે પીતિગમ નામનાં વિમાનમાં બેસી મેરુપર્વત ઉપર આવ્યા. સહસ્રાર નામે ઇંદ્ર છ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે મનેામ નામના વિમાનમાં બેસી જિનેશ્વર પાસે આવ્યા, આનતપ્રાણત દેવલાકના ઈંદ્ર ચારશે વિમાનવાસી દેવાની સાથે પાતાના વિમલ નામના વિમાનમાં બેસીને આવ્યા અને આરાચ્યુત દેવલે કના ઈંદ્ર પણ ત્રણશે વિમાનવાસી દેવાની સાથે પેાતાના અતિ વેગવાળા સતાભદ્ર નામનાં વિમાનમાં બેસીને આવ્યા.
તે જ વખતે રત્નપ્રભા પૃથ્વીના જાડપણાની અંદર નિવાસ કરનારા ભુવનપતિ અને વ્યંતરના ઈંદ્રાના આસના કપ્યાં. ચમચા નામની નગરીમાં સુધર્મા સભાની અંદર ચમર નામના સિંહાસન ઉપર ચમરાસુર (ચમરે) બેઠા હતા, તેણે . અધિજ્ઞાન વડે ભગવાનના જન્મ જાણીને સર્વ દેવતાઓને જણાવવા માટે પેાતાના કુમ નામના સેનાપતિ પાસે આઘધાષા નામે ઘટા વગડાવી. પછી પોતાના ચેાસઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ વાયસ્ત્રિ શક (ગુરુસ્થાનને ચાગ્ય) દેવેા, ચાર લેાકપાળ, પાંચ અગ્રમહિષીઓ, અભ્ય:તર-મધ્ય-બાહ્ય એ ત્રણ પદાના દેવા, સાત પ્રકારનું સૈન્ય, સાત સેનાપતિ અને ચારે દિશાએ રહેનારા ચાસઠ હજાર આત્મરક્ષક દેવા તથા બીજા ઉત્તમ ઋદ્ધિવાળા અસુરકુમાર દેવાથી પરવરેલો તે, અભિયાગ્ય દેવે તત્કાળ રચેલા, પાંચશે. ચેાજન ઊંચા મોટા ધ્વજથી શાભિત અને પચાસ હજાર યેાજન વિસ્તારવાળા વિમાનમાં બેસીને ભગવાનને જન્માત્સવ કરવાની ઈચ્છાથી ચાલ્યા. તે ચમરે પણ શક્રેદ્રની પેઠે પાતાના વિમાનને માર્ગોમાં સંક્ષેપીને સ્વામીના આગમન વડે પવિત્ર થએલા મેરુપર્વતના શિખર ઉપર આવ્યેા. અલિચચા નામે નગરીના અમલ નામના ઈ ૢ પણ મહૌદ્યસ્વરા નામની દીઘંટા વગડાવીને મહાકુમ નામના સેનાપતિના બેલાવવાથી આવેલા સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગુણા અંગરક્ષક દેવતાઓ તથા બીજા ત્રાયસ્ત્રિશક વિગેરે દેવતાઓ સહિત ચમ રેદ્રની પેઠે અમદ આનંદના મદિરરૂપ મેરુ પર્વત ઉપર આવ્યા. નાગકુમારનો ધરણ નામે ઇંદ્ર મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને ભસેન નામની પેાતાની પાયદલ સેનાને અધિપતિએ પ્રમાધ કરેલા છ હજાર સામાનિક દેવતા, તેથી ચારગુણા આત્મરક્ષક દેવતાઓ, છ પેાતાની પટ્ટદેવીએ (ઇંદ્રાણીએ) અને બીજા પણ નાગકુમાર દેવાથી યુક્ત થઈને પચીશ હજાર ચાજન વિસ્તારવાળા, અઢીશે યાજન ઊંચા અને ઇંદ્રધ્વજથી શાભિત વિમાનમાં બેસીને ભગવાનના દનને માટે ઉત્સુક થઈ મ`દરાચલ ( મેરુ ) ના મસ્તક ઉપર ક્ષણવારમાં આવ્યા. ભૂતાન નામે નાગે'દ્ર પોતાની મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને, દક્ષ નામના સેનાપતિએ એલાવેલા સામાનિક વિગેરે દેવતાઓ સહિત આભિયાગિક દેવ તાએ રચેલા વિમાનમાં બેસી, ત્રણ જગતના નાથવડે સન થ થયેલા મેરુપર્વત ઉપાં આવ્યા. તેમજ વિદ્યુકુમારના ઈક્ હિર અને હિસ્સહ, સુત્ર કુમાર ઈદ્ર વેણુદેવ અને વેણુદારી, અગ્નિકુમારના ઈંદ્ર અગ્નિશિખ અને અગ્નિમાણવ, વાયુકુમારના ઈંદ્ર વેલ અ અને પ્રભંજન, સ્તનિતકુમારના ઇંદ્ર સુધાષ અને મહાધાષ, ઉધિકુમારના ઈંદ્ર જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના ઇંદ્ર પૂર્ણ અને અવશિષ્ટ અને ક્રિકુમારના ઇંદ્ર અનિત અને અમિતવાહન પણ આવ્યા.
વ્યતામાં પિશાચના ઈંદ્ર કાળ અને મહાકાળ, ભૂતના ઈદ્ર સુરૂષ અને પ્રતિરૂપ, યક્ષના ઇંદ્ર પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર, રાક્ષસેાના ઇંદ્ર ભીમ અને મહાભીમ, કિન્નરોના ઈન્દ્ર કિન્નર અને કિપુરૂષ, કપુરુષના ઈંદ્ર સત્પુરૂષ અને મહાપુરુષ મહારગના ઈંદ્ર * રત્નપ્રભા પૃથ્વીનું ૧૮૦૦૦૦ યાજન જાડાપણુ` છે. તેમાં તે રહે છે.