SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો “દેવમાં દેવપણાની બુદ્ધિ, ગુરુમાં ગુરુપણાની બુદ્ધિ અને શુદ્ધ ધર્મીમાં ધબુદ્ધિ “તે સમકિત કહેવાય છે અને અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુમુદ્ધિ અને અધર્મીમાં ધ બુદ્ધિ તે વિપર્યાસભાવ હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. સર્વજ્ઞ, રાગાદિક સમગ્ર દોષને જીતનાર, ત્રણ લેાકના પૂજિત અને યથાસ્થિત અર્થ કહેનાર તે અર્હત પરમેશ્વર “દેવ છે. તે દેવનું જ ધ્યાન ધરવું, તેની જ ઉપાસના કરવી, તેમને જ શરણે જવું અને “જો ચેતના (જ્ઞાન) હાયતા તેના જ આસનને પ્રતિપાદન કરવુ. જે દેવા સ્ત્રી, શસ્ત્ર અને અક્ષ“સૂત્રાદિ રાગાદિ દોષનાં ચિહ્નાથી અંકિત થયેલા છે, અને જે નિગ્રહ-અનુગ્રહ કરવામાં “તત્પર છે તે દેવા મુક્તિ આપવાને માટે સમર્થ થતા નથી. નાટય, અટ્ટહાસ અને “સ'ગીત વિગેરે ઉપાધિથી વિસ’સ્થૂલ થયેલા તે દેવતાએ શરણે આવેલા પ્રાણીઓને “માક્ષે કેમ લઇ જઈ શકે ?” ૨૭૬ “મહાવ્રતાને ધરનારા, દૌય વાળા, ભિક્ષા માત્રથી જ ઉપજીવન કરનારા અને નિર'તર “સામાયિકમાં રહેલા એવા ધર્મોપદેશક હોય તે ગુરુ કહેવાય છે. સર્વ વસ્તુના અભિલાષી, સર્વ પ્રકારનુ` ભાજન કરનારા, પરિગ્રહવાળા, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ આપનારા તે “ગુરુ' કહેવાય નહીં. જે ગુરુ પોતે જ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા હાય તેઓ બીજાને “કેમ તારી શકે ? પાતે દરિદ્રી હાય તે બીજાને સમર્થ કરવાને કેમ શકતયંત થાય?” “દુતિમાં પડતા પ્રાણીઓને જે ધારણ કરી રાખે તે ધમ કહેવાય છે. સ`જ્ઞને “કહેલા, સંયમ વિગેરે દશ પ્રકારના ધમ મુક્તિને માટે થાય છે, જે અપૌરુષેય (પુરુષના કહ્યા વિનાનુ`) વચન છે તે અસ`ભવિત હાવાથી પ્રમાણ થતું નથી; કારણ કે પ્રમાણુતા છે તે આપ્ત પુરુષને આધીન છે. મિથ્યાષ્ટિ જનાએ માનેલા અને હિંસાદિકથી કલુષિત થયેલા “નામમાત્ર ધર્મ ને ધર્મ તરીકે જાણવામાં આવે તે તે સંસારમાં પરિભ્રમણ કરવાના “કારણભૂત થાય છે. જો રાગ સહિત દેવ તે દેવ કહેવાય, અબ્રહ્મચારી ગુરૂ તે ગુરૂ કહે“વાય અને દયાહીન ધર્મ તે ધમ કહેવાય તા ખેદ સાથે આ જગત્ નાશ પામી ગયુ· “છે એમ સમજવુ. શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકયતા એ પાંચ “લક્ષણાથી સારી રીતે સમિત ઓળખાય છે. એ સમકિતના સ્થય, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીસેવા એ પાંચ ભૂષણે। કહેવાય છે. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાર્દષ્ટિની પ્રશંસા અને તેના પિરચય એ પાંચ સમકિતને દૂષિત કરે છે.” એ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણે કહ્યું “હે સ્ત્રી ! તું ભાગ્યવંતી છે, કારણ કે તે નિધાનની જેમ સમક્તિને પ્રાપ્ત કર્યુ ' છે.’ એમ વિચારતા શુદ્ધભટ પણ સમકિત પામ્યા. શુભામા પુરુષોને ધર્મોપદેષ્ટા પુરુષા સાક્ષીમાત્ર જ હોય છે. સમિતના ઉપદેશથી તે અને શ્રાવક થયા. સિદ્ધરસથી સીસુ અને તરવું (લોઢું) અને સુવર્ણ થઇ જાય છે. તે વખતમાં તે અગ્રહારમાં સાધુએના સ`સના અભાવથી લોકેા શ્રાવક ધર્મને મૂકીને મિથ્યાર્દષ્ટિ થઈ ગયેલા હતા, તેથી આ દુબુદ્ધિવાળા બન્ને કુલક્રમાગત ધર્મ ને છેડીને શ્રાવક થઇ ગયા એવા તેમના લોકમાં અપવાદ ચાલ્યા. તેવા અપવાદને નહીં ગણીને શ્રાવકપણામાં નિશ્ચલ રહેતા તે વિપ્રદ પતીને અનુક્રમે ગૃહસ્થાશ્રમવૃક્ષના ફળરૂપ એક પુત્ર ઉત્પન્ન થયા. એક વખતે શિશિરઋતુમાં તે પુત્રને લઇ બ્રાહ્મણેાની સભાથી વીટાઈ રહેલી ધમ અગ્નિષ્ઠિકા પાસે તે ગયા; એટલે તું શ્રાવક છે, અહીંથી દૂર જા, દૂર જા,' એમ ક્રાધથી સર્વાં બ્રાહ્મણેા ચંડાળની જેમ તેના તિરસ્કાર કરવા લાગ્યા અને તે ધર્માગ્નિષ્ઠિકાને ચાત
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy