SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો “ભરતક્ષેત્રની અંદર ગંગા અને સિધુ નામે માટી એ નદી છે, હેમવંત ક્ષેત્રમાં રાહિતા અને ાહિતાશા નામની બે નદીએ છે, હરિ ક્ષેત્રમાં હરિસલિલા અને હરિકાંતા નામે બે નદીએ છે, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાા નામે એ મેટી નદી છે, રમ્યક્ ક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નામની બે નદી છે, હૈરણ્યવત ક્ષેત્રમાં સ્વલા અને રૂપ્યુલા નામની એ નદી છે અને અરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે નદીએ છે. તેઓમાં પહેલી નદીએ પૂર્વ સમુદ્રમાં જઈ ને મળે છે અને બીજી નદી પશ્ચિમ સમુદ્રમાં જઈને મળે છે. તેમાં ગંગા અને સિધુ નદી ચૌદ હજાર નદીઓએ પરવરેલી છે. સીતા અને સીતાદા નદીએ વિના દરેક બબ્બે નદીએ તેથી બમણી ખમણી નદીઓના પિરવારવાળી છે. ઉત્તરની નદીઓ દક્ષિણની નદીઓ જેટલા જ પરિવારવાળી છે, સીતા અને સીતાદા નદી પાંચ લાખ અને ખત્રીશ હજાર નદીએના પરિવારવાળી છે” ૨૬૪ ‘ભરતક્ષેત્રની પહેાળાઇ પાંચ સો છવીશ યાજન અને યાજનના એગણીસ ભાગ કરીએ તેવા છ ભાગ (છ કળા)ની છે. અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા પર્વ તા અને ક્ષેત્રો મહાવિદેહક્ષેત્ર સુધી છે. ઉત્તર બાજુના વર્ષધર પવતા અને ક્ષેત્રો દક્ષિણના વધર પતા અને ક્ષેત્રોની જેટલા જ પ્રમાણવાળા છે. એ પ્રમાણે બધા વધાર પવ તાનું અને ખંડોનું પ્રમાણુ સમજવુ. નિષધાદ્રિથી ઉત્તર તરફ્ અને મેરુથી દક્ષિણ તરફ વિદ્યુત્પ્રભ અને સૌમનસ નામે પૂર્વ-પશ્ચિમમાં બે પર્વતા છે. તેમની હાથીના દાંતની જેવી આકૃતિ છે અને છેડે મેરુપ તથી જરા સ્પર્શ કર્યા વિના છેટે રહેલા છે. એ અન્નેની મધ્યમાં દેવકુરુ નામનું યુગલિયાનુ ક્ષેત્ર છે. તેના વિષ્ણુભ (ઉત્તર દક્ષિણ પહેાળાઇ) અગિયાર હજાર આઠ સો બેંતાલીસ ચેાજન છે. તે દેવકુરુ ક્ષેત્રમાં સીતાદા નદીથી ભેદાયેલા પાંચ હેા છે. તે પાંચે વહની બન્ને બાજુ દશ દશ સુવર્ણના પતા છે, તેની એકત્ર ગણત્રી કરવાથી સો સુવર્ણગિરિ થાય છે. તે દેવકુરુમાં સીતાદા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામે બે પવ તા છે, તે ઊંચા એક હજાર ચેાજન છે. ભૂમિ ઉપર પહોળા પણ તેટલા જ છે અને ઉપર વિસ્તાર તેથી અર્ધા (૫૦૦ ચાજન) છે. મેરુથી ઉત્તરમાં અને નીલવંતગિરિથી દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન્ નામે બે પ તા હાથીદાતને આકારે રહેલા છે. તે બે પવ તાની અ‘દર સીતા નદીથી ભિન્ન થયેલા પાંચ દ્રહા છે. તેની પણ બન્ને બાજી દશ દશ હાવાથી એક દર સો સુવર્ણના પતા આવેલા છે, તેથી ઉત્તરકુરુક્ષેત્ર ઘણુ રમણિક લાગે છે. તે સીતા નદીના બન્ને તટ ઉપર યમક નામના સુના એ પવ તો રહેલા છે, તે વિચિત્રકૂટ અને ચિત્રકૂટની જેટલા જ પ્રમાણવાળા છે. દેવકરુ ને ઉત્તરકુરુની પૂર્વમાં પૂવદેહ આવેલ છે અને પશ્ચિમમાં અપવિદેહ આવેલ છે. તે પરસ્પર ક્ષેત્રાંતરની જેમ રહેલા છે. તે બન્ને વિભાગમાં પરસ્પર સ’ચાર રહિત અને નદીઓ તથા પર્વતાથી વિભાગ પામેલા, ચક્રવર્તી ને વિજય કરવા યાગ્ય સાળ-સાળ વિજયા છે, તેમાં કચ્છ, મહાકચ્છ, સુકચ્છ, કચ્છવાનું, આવત્ત, મગળાવત્ત, પુષ્કલ અને પુષ્કલાવતી એ આઠ વિજય પૂર્વ મહાવિદેહમાં ઉત્તર તરફ છે; વત્સ, સુવત્સ, મહાવત્સ, રમ્યવાન, રમ્ય, રમ્યક, રમણીય અને મગળાવર્તા એ આઠ વિજય દક્ષિણ તરફ છે. પદ્મ, સુપદ્મ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, કુમુદ, નલિન અને લિનાવતી એ આઠ વિજય પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ તરફ છે; અને વષ્ર, સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, ફલ્ગુ, સુવલ્લુ, ગધિલા અને ગાંધિલાવતી એ આઠ વિજયા ઉત્તર તરં છે. “ ભરતખંડની મધ્યમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાને જુદા પાડનારા વૈતાઢય પર્યંત આવેલા છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમે સમુદ્ર પર્યંત વિસ્તારમાં છે, છ ચાજન અને
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy