________________
૨૪૦
સર્ગ ૨ જો
સનાથ થયેલા હતા. એ રીતે ઈંદ્રનુ વિમાન જેમ આભિયાગિક દેવતાઓ રચે તેમ રાજાને મ`ડપ તત્કાળ સેવકે એ તૈયાર કર્યા, પછી મંગળદ્રવ્ય હાથમાં રાખી હ સહિત ત્યાં આવનારા સ્ત્રી-પુરુષોને છડીદારે યથાયાગ્ય સ્થાને બેસાડવાં અને અધિકારીઓએ કુકુમના અ’ગરાગથી, તાંબૂલથી અને કુસુમેાથી પોતાના બંધુની જેમ તેમની ગૌરવતા કરી. તે પ્રસંગે ઉત્તમ એવાં મ`ગળ વાજિંત્રો મધુર સ્વરથી વાગવા લાગ્યાં, કુલીન કાંતા આ મ`ગળિક ગીતા ગાવા લાગી, બ્રાહ્મણેા પવિત્ર મંત્રોના ઉદ્દગાર કરવા લાગ્યા અને ગંધર્વાએ વ માનાદિક ગાયનના આરંભ કર્યા. ચારણભાટોએ તાલ વિના જ જયજયકાર શબ્દ કર્યા, તેમના ઉદાર પ્રતિધ્વનિથી જાણે તે મ`ડપ ખેલતા હોય તેવુ જણાવા લાગ્યું', ગર્ભમાં રહેલા એ બાળકની માતા મારાથી પાસા રમવામાં જીતી શકાણા નહી, એ હકીકત યાદ કરીને રાજાએ પાતાના પુત્રનું · અજિત ’ એવું અને ભ્રાતાના પુત્રનુ` ‘ સગર ’ એવુ` પવિત્ર નામ રાખ્યું. સેકડો ઉત્કૃષ્ટ લક્ષણેાથી આળખાતા પૃથ્વીના ઉદ્ધાર કરવાની સહનશીલતાવાળા અને જાણે પોતાની એ ભુજા હાય તેવા તે અને કુમારીને જોતાં તે રાજા જાણે અમૃતમાં મગ્ન થયા હોય તેમ અખંડ સુખને પામ્યા.
原油烧烤烤冰烧 8肉肉肉膠膠 防防烧烤 DVDDRBB防限:
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितिय पर्वणि श्री अजितस्वामितीर्थ करसगरचक्रधरजन्मवर्णनो नाम द्वितीय सर्गः ॥ २॥ 肝油防冻防油防冻防火烧烧烧防防烧限限W&WRWR&
388