________________
૨૦૫
પર્વ ૧ લું स्वामिप्राग्भववर्णनं कुलकरोत्पत्तिः प्रभोजन्म चोद्वाहादिव्यवहारदर्शनमथो राज्यं व्रतं केवलम् ।। चक्रित्वं भरतस्य मोक्षगमनं भर्तुः क्रमाच्चक्रिणो
प्यस्मिन् पर्वणि वर्णितं वितनुतात्पर्वाणि सर्वाणि वः ।। १ ।। આ પ્રથમ પર્વમાં શ્રી ઋષભદેવ પ્રભુના પૂર્વ ભવનું વર્ણન, કુલકરની ઉત્પત્તિ, પ્રભુને જન્મ, વિવાહ, વ્યવહારદર્શન, રાજ્ય, વ્રત અને કેવળજ્ઞાન, ભરતરાજાનું ચક્રવત્તીપણું, પ્રભુનું અને ચક્રીનું મોક્ષગમન–એ અનુક્રમે વર્ણવ્યું છે, તે તમારા સર્વ પ (ઉત્સ)ને વિસ્તારે.
SM893888888888888888 4 B8%99988888888 8 શ્રી ષભદેવ સ્વામી ચરિત્રપ્રતિબદ્ધ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ છે
ચરિત્રનું પ્રથમ પર્વ સમાસ 8888888888888888888888** 8880008 DSBELES