________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વભુમિકા
૮૧૫
તરા કરવાની પ્રયોગશાળા માનતી હોય તા, મારા રાષ્ટ્રની સર્કારવતી હું જાહેર કરવા માગું છું કે, ભારતની ભૂમિ પરના, કોઇ પણ ભાગપર, સંયુકત રાષ્ટ્રસંઘના નામવાળા પણ, કાઇ પણ પરદેશી સૈનિકને પગ મૂકવા દેવામાં નહીં આવશે. ”