SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા અમરિકી શાહીવાદની ગ્લેાખલ વ્યૂહરચનામાં એ રીતે કેનેડા પરાવાઇ ગયા છે. કેનેડા પર પગ ચાંપીને ઊભેલા અમિરકી શાહીવાદી લશ્કરી અમલદાર મેજર જનરલ વીંગટન પોતાના લશ્કરી અમલદારાને તાલીમ આપતા ૧૯૪૭ ના ઓગસ્ટમાં સમજાવતા હતા કે, ‘ત્રીજું વિશ્વયુદ્ધ કેનેડામાં લડાશે. ’ ' ૭૦૮ એટલે જ અમિરકી શાહીવાદે આજે ઉત્તર કેનેડાને પોતાના લશ્કરી મથક તરીકે બાંધવા માંડયો છે. હડસન કિનારા પરનું ચિત્ર બંદર એટલેજ અમેરિકી લશ્કરવાદના પ્રયોગોથી ઉભરાઇ ગયુ છે. એટલેજ કેનેડિયન આમ જનતાને કચડી નાખીને ત્યાંના પ્રતિક્રાન્તિનાં પ્યાદાંઓને કેનેડાનું શાસન અમેરિકન દારી સંચાર નીચે સોંપાઇ ગયું છે. એટલે જ અંગ્રેજી શાહીવાદી ચર્ચિલ, જીવનભર જાળવેલી ઇચ્છાઓને એકઠી કરીને અમેરિકાના શાહીવાદી સામયિક લાઇફ’ માં ૧૯૪૭ના મે મહિનાના બારમા દિવસે લખતા હતા, ‘ હું અમેરિકન હાત તે। ! જીવનભર શાહીવાદનુંજ જેણે રટણ કર્યુ છે તે શાહીવાદને ફરજંદ ચરચીલ પોતે અમેરિકન ન હેાવાતે અસાસ કરતા હતા કે હું અમેરિકન હાત તા !” એમ કહીને શાહીવાદી યુદ્ધ રચનાના આર્ભને આટલા વહેલા શરૂ થઇ ગએલા દેખીને સંતોષ પામતે એ કહેતા હતા: ‘ મને સંતોષ થાય છે કે અમેરિકન સરકારે મક્કમ એવાં પગલાં એ દિશામાં જ લેવા માંડત્યાં છે. ' વિશ્વવિજયની યુદ્ધચનાની વ્યાપકતા tr એ કદમના ઉઠાવ પાસિફિક મહાસાગરમાં જાપાનીઝ-મેન્ડેટેડ ટાપુઓ પર હવે, હિરાશીમાના સંહાર કરીને ફરતા હતા. પાસીકિનાં, ૩,૦૦૦,૦૦૦ ચારસમાલ પાણી પર પથરાયેલા સેા ટાપુઓ પર અમેરિકન શાહીવાદ રહ્યુથભ રાપતા કહેતા હતા, “ અહીં અમારા ગ્લોબલગૃહ આરંભાય છે. પાસિફિક અને આટલાંટિકના બધા દેશો આ ગૃહમાં આવી જાય છે. ’” ખસ ત્યારથી આ વ્યૂહ અટકયા વિના આગળ જ વધ્યેા છે. અમેરિકન શાહીવાદને દુનિયા પરના ભરડા એક પછી ખીજા મથકને પેાતાની આંટમાં પરાવવા માંડયા. આખી દુનિયાને પેાતાનું સ્થાન બનાવવા નીકળેલા અમિરકીશાહી વાદ દુનિયાના ઇતિહાસપર બેઠા હતા. દુનિયાની ભ્રુગેાળને અમેરિકન વ્યૂહમાં ઘડવા એણે ચાકડા ફેરવવા માંડયા હતા. આ ઘટનામાં તરત જ લેટીન અમેરિકાનાં રાજા પશુ પરાવાયાં. આલાસ્કા, કેનેડા, ચાટારીકા, કયુખા જેમેજીકા, નસૌ, હાયટી, પ્યારટે–રીકા, સેન્ટથેામસ, ટ્રીની દાદ, બ્રિટીશગીએના બારમુડા ચગીએના, ન્યુફાઉન્ડલેન્ડ, બ્રાઝીલ, ગૌતેમાલા, પેરૂ, ઇકવેડાર, અને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy