________________
વિશ્વઇતિહાસના (પતામહ ઈમ
૪૫
ચાલથી ધબકતી હતી ત્યાં આજે પોળો અને ભૂરી રેતીના મહાસાગર પથરાયેલા પડયા છે. આ મહાસાગરની વચ્ચે કયાંક કયાંક ભૂરા આકાશની કિનારીમાંથી નીકળતા હોય તેવા પિરામિડના ત્રીકોણ આકાર દેખાય છે. ખેફ્રેન નામના શહેનશાહના પીરામિડના પાયામાં આજના કેશ નગરથી ગીઝે તરફના ઊચ્ચ પ્રદેશ પર નરિસંહના આકારવાળી પથ્થરની એક વિરાટ પ્રતિમા એકી છે. આ પ્રતિમાનુ નામ “ સ્પ્રીંકસ ” છે. એના પડખાંમાં અને ગોદમાં જાણે મોટા
""