SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિઈતિહાસની રૂપરેખા બધી વાતચીત કરતાં અને જાદુ કરતા હતા. આ ધર્મ ઘટનાનું સાહિત્ય જાદુઓના ચમત્કારોથી ભરેલું છે. આ ચમત્કારની ક્રિયાઓ અને યજ્ઞયાગ, બાળકોને જન્માવી શકે છે, અને વરસાદને વરસાવી શકે છે અને રોગને નિવારી શકે છે એવું ચોક્કસ રીતે મનાતું. ઈજીપ્ત અશક જે એક મહાન સમ્રાટ ઈજીપ્તની ગેઝારી એવી આ ધર્મની ઘટનામાં માનવસમુદાય માટે વિકાસ પામવાની કે આગળ વધ વાની એકે ય જોગવાઈ છે છે કે હતી નહિ. ધમની મા જૂસ નારી ક - ઘટમાળમાં નીતિનું સામાજીક મૂલ્ય મરણ પામી ચૂક્યું હતું. ત્યારે સામાજીક વિકાસને અ૨બી સમ ઘાત કરનારી આ જીવન પ્રણાલીના ધર્મરૂપ સામે ઈજીપ્તનું સામાયણ એક નવજુવાને બળ ઉપાડ્યો. આ જુવાનનું નામ ઈખનાતું હતું. આ જુવાન ઈજીપ્તને તાજે ગાદી પર આવેલે શહેનશાહ હતું. આ શહેનશાહ કવિ પણ હતા અને ચિંતક પણ હતું. ગાદીપર આવતાની સાથે જ એણે ઈજીપ્તની ઘાતકી ધર્મઘટનાની સામે બળવો ઉપાડ્યો, અને જાહેર કર્યું કે “ ઇજીપ્તના બધા દેવદેવીઓ ખોટાં છે.” ઈછના ક્રિયાકાંડ અને યજ્ઞયાગે જૂઠાં છે. શહેનશાહ પિતે ભગવાન નથી. આખા ય જગતને એક ભગવાન આકાર વિનાને એક ઈશ્વર છે.” આ બળવાખોર શહેનશાહને આ અવાજ સાંભળતે ઈજીપ્તના રાજાઓને અને પુરેહિતેને સમાજ ખળભળી ઉઠશે. ભારતને અશોક જેવો આ મહાન સમ્રાટ પૂર્વના જગતમાં ઝબકતી જ્યોત જેવો ઇતિહાસના ઊંબર પરથી કદી ન બૂઝાય તે પ્રકાશને ઝબકારો બનીને લય પામી ગયે. ઈજીપ્તના પુરોહિત અને રાજાએ આ શહેનશાહને વાત કરી નાખે. પરંતુ આત્મઘાતક નિવડેલી ઈજીપ્તની શહેનશાહને પણ આ મહાન શહેનશાહની સાથે મરણ પામી. વિશ્વ ઈતિહાસમાંથી ઈજીપ્તનું પરિબળ ઈતિહાસના અસ્તાચળની પાછળ હૂબી ગયું. ઈજીપ્તના નૃસિંહની નજરે પછી જ્યાં પેલી ઈજીપ્તની સંસ્કૃતિ વિશ્વઈતિહાસને સીમા સ્તંભ બનીને. જીવન ઘટનાના સવાંગ રૂપમાં માનવસમુદાયના રોજબરોજના જીવનની હીલ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy