________________
૫૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
છે. આપણું સૌથી મેટું કામ આપણા એકાર બનેલા સૌ માનવોને કામ પર ચઢાવવાનું છે. આપણી આર્થિક આફત માલની અછતને લીધે નથી પણ આ આંધીનું કાણુ એ છે કે, માનવજાતના માલસામાનની લેવડદેવડ કરનારૂં જગતનું આર્થિક શાસન નિષ્ફળ નિવડયું છે.
એમ કહીને એણે આર્થિક આંધી લાવનારા શાસન ત્રને અમેરિકામાંથી સુધારવાના ભગીરથ પ્રયત્ન શરૂ કર્યો. એણે આ પ્રયત્નને ન્યુ ડીલનું નામ આપ્યું. સુવર્ણના ઢગલા પર બેઠેલા કંગાલ દેશ
એણે આખા દેશ પર નજર નાખી. આખા જગતને આ હિરણ્ય દેશ હતા. વિશ્વ યુદ્ધમાંથી નફ્રાના ઢગલા જમાવીને હવે શાહીવાદી બનવા માટે સુવણુથી પ્રદેશા ખરીદી લઈ એણે જગતભરમાં મહાશ્રીમતનું સ્થાન મેળવી લીધું હતું, તથા હિરણ્યના રાક્ષસ જેવું રૂપ ધારણ કર્યું હતું. પણ હિરણ્ય ભૂમિ, જગતભરનું સુવર્ણ પેાતાને ત્યાં જમાવીને એના પર ઉતરી પડેલી આર્થિક આંધીની નીચેજ બેહાલ અની ગઇ. ૧૯૩૦ થી ૩૨ સુધીમાં તે। એના અંગે અંગ પર શાહીવાદી અર્થધટનાની આંધી વ્યાપી ગઈ. કરાડા માનવા મેકાર બની ગયાં. અનાજના ઢગલા પકવનાર કિસાના ભૂખના ભરડામાં સપડાયાં. નગર પર અસખ્ય એકારોની કંગાલિયત એક વખતના ખાણા માટે અને એક પ્યાલા ક્રાફી માટે ટળવળવા લાગી. અમેરિકન જગત પર અંધેર વ્યાપ્યું. આ આંધી નીચે, આંધીની રચના કરનારી શાહીવાદી અર્થઘટનાની મે’કાનાં કમાડ વસાવા લાગ્યાં. કરાડા માનવી, રોટી અને કપડાં વિનાનાં બનીને ગાલિયત નીચે આવી પડયાં. ઈ. સ. ૧૯૨૯ માં અમેરિકન દેશની શ્રીમંત જ્મીને પાંડુરોગ લાગુ પડી ગયા. ૧૯૩૨માં એની હાલત કગાલિયતની આંધી નીચે પટકાઈ પડી. શાહીવાદી અર્થધટના પર ફિટકાર
વરસવા લાગ્યા.
ઇ. સ. ૧૯૧૯ માં જ આ અર્થધટનાની બિમારી યુરાપમાં શરૂ થઇ ચૂકી હતી. ઈ. સ. ૧૯૨૯ માં આ મહારોગ અમેરિકાને કિનારે ઉતરી ચૂકયેા. હમેંટ હુવર ત્યારે આ મહાનદેશના પ્રમુખ હતા. આ પ્રમુખ આ આંધીના ઉપાય યાજવામાં નિષ્ફળ નિવડયા અને ૧૯૩૨માં ન્યુડીલના ઉપચાર યાજવા રૂઝવેલ્ટે અમેરિકાનું સુકાન હાથમાં લીધું.
ન્યુડીલના અમલ
એણે ન્યુડીલના અમલને આરંભ કર્યો. એણે અમેરિકાની એકીગ સંસ્થાને દેવાઈ ગએલાં તાળા ખાલી નાખવા, · ઈમરજન્સી મેકીંગ એકટ ' પસાર કરા