________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૦૭
લંડન, પેરિસ અને બર્લિનમાં હતાં. આ મથકામાંથી સામ્રાજ્યવાદની વેપારી પેઢી જેવું આ યુદ્ધખાર શાહીવાદનું સ્વરૂપ, સંચાર પામતું હતું. શાહીવાદી પાટનગરામાં બેઠેલા પ્રધાનેા કહેતા હતા કે “ સામ્રાજ્યવાદના સવાલ અમારે માટે અમારા ઉદ્યોગોના નિકાશ અને મુડીના રોકાણના સવાલ છે. ” યુરાપે જ્યારે યુરોપમાં આ નિકાશને માટે બારણાં બંધ કર્યાં હૈાય ત્યારે અને ઉત્તર અમેરિકા પરને યુરોપના પગદંડી પણ ઉખડી ગયા હૈાય ત્યારે અને દક્ષિણ અમેરિકા પણ જ્યારે ઉદ્યોગ વિકાસ કરવા માંડયા હાય ત્યારે, યુરોપના ઉદ્યોગ અને નિકાશને ખીજા દેશો પર લાદ્ધ્વા યુરોપભરની સામ્રાજ્યવાદી સરકારે ઉદ્યોગવાદની પેઢીઓ બનીને લશ્કા લઈને નીકળી પડી હતી. અંગ્રેજી પ્રધાન એજ વાત કહેતા હતા કે, “અમારે અમારા માલનાં બજારે માટે તથા કાચા માલ મેળવવા માટે તથા અમારા વેપાર નાની રીતે ધીકતા રાખવા માટે પરદેશામાં સંસ્થાને મેળવ્યા વિના છૂટકા જ નથી. ” સામ્રાજ્યવાદના વિકાસના આ પાયા હતા. આ પાયાનું સ્વરૂપ પરદેશ પર પહેાંચેલી અને બળ જબરીથી પેાતાનું સ્થાપન કરતી સામ્રાજ્યવાદની વેપારી પેઢી જેવું હતું. આ વેપારી પેઢી લશ્કરાવાળી અને આક્રમણખાર રૂપવાળી હતી. આવા કેવળ સ્વાથી એવા, ક્ષુદ્ર ખનેલા વેપારી સ્વરૂપમાં સામ્રાજ્યવાદી દેશના જીવાનાને તથા ગરીબ માનવાને આ સામ્રાજ્યવાદી દેશેા, સ્વદેશ ભક્તિની અપીલે તથા પરાધીન મુલકાના જંગલીઓને સુધારવાની અપીલ વડે પાનાને ત્યાંનું હવામાન ઉત્સાહિત કરતા હતા, અને તેમનાં લશ્કરા બનાવીને સંહારના કામકાજમાં જોતરી દેતા હતા. આવી વ્યાપારી પેઢીઓની બળજબરીથી પરાધીન પ્રદેશમાં જમાવટ કરનારી સામ્રાજ્યવાદી સરકારાનું રાજ્યકારણી સ્વરૂપ વેપારી પેઢીઓનાં રાજકારણ જેવું દેખાતું હતું. પોતે પરાધીન બનાવેલા પ્રદેશ પર એ પ્રદેશાનું આર્થિક શોષણ કરવાના એક માત્ર ઉદ્દેશથી શાહીવાદી સરકારા પરદેશમાંં રસ્તાએ બાંધતી હતી, આગગાડી દોડાવતી હતી, વાહન વ્યવહારને વિક સાવતી હતી અને દેશી પ્રજામાંથી નેાકરશાહીને ઉત્પન્ન કરવાની નિશાળેા પણ ચલાવતી હતી.
વિશ્વ ઇતિહાસના ઉકળતા સવાલ
આપણી દુનિયામાં યુરાપખંડ નામના આ ખંડ વૈજ્ઞાનિક ઉદ્યોગની આગે કૂચ કરતા હતા. એ ખંડમા રાષ્ટ્રાના આત્મ નિચે પણ આગે કૂચ કરી હતી. યુરોપનાં રાષ્ટ્રોના આત્મ નિણૅયનું રૂપ ખીજા ખંડામાં હતું તેનું રજવાડી ન હતું પણ લેાક સમુદાયના હાથમાં હતું. આ લોક સમુદાયના આગેવાન વ