SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સૈકાનુ જીવનરૂપ ઘરડા ન્યાયાધીશે ઘંટડી બજાવી. ગેાખી લાવ્યા હૈાય તેમ, ગ્રીનવેલ મેાલ્યા કર્યાં અને પૂરૂ કરતાં કરતાં ખેલ્યા : “ સમાજ અને સરકારને ભયાવ કરવા માટે આ સાતે અધેરવાદીઓને દેહાંત દંડ....... ૪૯ ઘરડા ન્યાયાધીશે પા ખાંખારા ખાધા. સાતેને દેહાંત દંડની શિક્ષા થઈ. આ ચૂકાદા સામે અપીલની અરજ સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવી. સુપ્રીમ કાઢે એ અર્જને પાછી કાઢી અને સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ વાટે નોંધ લખી; ન્યાયાધીશ ગેરીએ આપેલા ચૂકાદાની ફરી તપાસની જરૂર જણાતી નથી. ’ નવેબરના ૧૧ મા દિવસે, સાતે કામદાર આગેવાનાને ફ્રાંસીના માચડા પર લટકાવી દેવાનો ચૂકાદો આપીને અમેરિકન ધરતી પર અમેરિકાની માલિકાની સ કારે ન્યાયતે વધ ફરમાવી દીધેા. જેમણે ઇતિહાસના અમર દિવસ ડયા તે સાતે જણ નવેબર મહિનાના આર્ભના દિવસે અમેરિકાના કારાગારમાં ગુજારતા હતા. નવેંબરને ૧૧ મે દિવસ અમેરિકન શ્રમમાનવાના આ દીકરાએના માતને મુકરર થયેલે દિવસ હતા. આ દિવસને અટકાવવા આખા યુરોપનાં મહાનુભાવે અમેરિકન સરકારને અરજ કરતાં હતાં. અંગ્રેજી ધરતી પરથી વીલીયમ મેરીસ; ડે. એનીખીસેન્ટ, તથા એસ્કાર વાઇલ્ડ, અંગ્રેજી માનવતાના નામમાં અમેરિકાને વિનવતાં હતાં. ખુદ અમેરિકાની ધરતી પરથી વીલીયમ ડીન અને ઇંગરસાલ અમેરિકાની કહેવાતી લોકશાહીને ઢંઢોળતા હતા. અંગ્રેજી કામદારા સાઠ હજારની સહીવાળી શ્રમ-માનવાની માગણી પેશ કરતા હતા. અમેરિકાની તમામ કામદાર સંસ્થાએ પોતાના સાત આગેવાનેને પાછા માગતી, સળગતા ક્લિના પુણ્યપ્રકાપથી પ્રજળતી, નવંબરના અગીઆર દિવસોની પગદંડી પર પ્રાણ પાથરતી હતી. નવેંબરની ૧૧ મી તારીખની સવારથી પેલા સાત મહાનુભાવાનાં દતે માનવમેદની ઊમટતી હતી. અમેરિકન સરકારના ચોકીદારા કારાગારની દિવાલો પાસેથી લેાકેાને પાછા ધકેલતા હતા. કારાગારની અંદર પૂરાયેલા પેલા સાતેના પ્રાણ આજે કાંસારને ટપી જઇ, માનવતાના સંસ્કારના શબ્દ બની જવા અધીરા બન્યા હતા. કારાગારની ઘડિયાળના કાંટા, દરેક ડગલે આ શ્રમમાનવાના લાક મેટામેના ઐતિહાસિક રથને ઉતાવળા હાંકતા હતા. આ ઇતિહાસનું દર્શન કરતા, કારાગારની અંદર ખબરપત્રી તરીકે આયંગ નામના એક જુવાન કલાકાર પેલા સાત અમર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy