________________
૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
,,
વાનું પૂરૂં કર્યું હતું અને બળદગાડાની બનાવેલી વ્યાસપીઠ પરથી ભાષણ કરવા માટે સેમ્યુઅલ ફીલ્ડેન શ્ર્લંગ મારીને ચઢતો હતો. “ વિખરાઇ જાવ, સભા ખરખાસ્ત થાવ ! ” પેાલીસના વડાએ બૂમ પાડી. “ વિખરાઇ નહી જવાય, સભા ખરખાસ્ત નહીં થાય ! ’’ પારસન્સ અને ફિલ્ડને જવાબ દીધા. સભા શાંત બેઠી રહી. પોલીસના વડાએ વિખરાઇ જવાનું પાંચ મિનિટનું આખરીનામું આપ્યું. સભામાં કાલાહલ શરૂ થયો. કચડાતી માનવતાએ પાશવતાના પડકારને ધૂતકારી કાઢ્યા.
6
ત્યાં તે આખી સભા પર ગોળીબાર શરૂ થયા. હે મારકેટના ચેગાનમાં કામદારોનાં લેાહી લાયાં. કામદારાએ વિફરેલી પાશવતાને પાછી હટાવતાં, “ આઠ કલાકની ” ન્યાયનેક પૂકારતાં જાન કુરબાન કર્યાં. અમેરિકાનાં અનેક શ્રમ—માનવાનાં શખ હે–મારકેટ પર છવાઈ ગયાં. પછીથી ખીજા દિવસે અમે રિકાનાં મૂડીપતિઓનાં છાપાએામાં સમાચાર છપાયાઃ · કામદારોએ ધાંધલ કર્યું એટલે કાયદા ને વ્યવસ્થા જાળવવા ગોળીબાર કરવાની સરકારને કરજ પડી !' કામદારોએ આ બનાવની જાહેર તપાસ માગી, ત્યારે મૂડીપતિએની સરકારે સંભળાવી દીધું: “ કાયદો અને વ્યવસ્થા જાળવવા જે કાંઇ કરવું પડે તેની જાહેર તપાસ કરવાના આપણે ત્યાંના રિવાજ નથી, ’’
શ્રમમાનવાના આંતરરાષ્ટ્રીય મહાપર્વના સાત શહીદો
મજૂરાના આગેવાનો પર તડાતડ વારા નીકળ્યાં. મજૂરાના ધરબારની ઝડતી લેવાઈ. સેંકડા કામદાર આગેવાને કારાગાર પાછળ ધકેલાઈ ગયાં. કામદારાના આગેવાન આલ્બ પારસન્સ હજી હાથ લાગ્યા નહાતા. એની શોધ હવે પડતી મૂકીને કામદાર આગેવાન પર અદાલતમાં કામ ચલાવવાની જાહેરત સરકારે કરી દીધી. જીનના ૨૧ મા દિવસે મુકમા મડાયા. કામદારોનાં લોહી રેડનારા કારભાર જ અમેરિકન અદાલતમાં ન્યાયધીશ બનીને ગોઠવાઇ ગયા ! કામદાશનાં ખૂન કરનાર હાથ હવે ન્યાયના નાટકના ખીજા અંકમાં ઇન્સાફની દાંડી ઝાલીને બેઠી ! ત્યારે અદાલતમાં એક પડછંદ આદમી પેઠે. એની હાજરીમાં અદાલતનું ન્યાયનું નટમંડળ કચવાયુ, એણે એક નજર નાખીને આખી અદાલતને મહાત કરી હાય તેમ એ ખેલ્યે: “ કચડાતી માનવ જાતને જ ઇન્સાફી કાનૂન હું સ્વીકારૂં છુ'. છતાં જેને ન્યાય જોખવા તમારા પેાલીસાએ આખુ ચીકાગો નગર ખૂંદી નાખ્યું છે, તે, હું, આલ્બટ પારસન્સ હાજર્ થયા છું, મારા સાથીદારો સામે ઇતિહાસના ઉપહાસ કરનારી તમારી અદાલત, મારા પણ ન્યાય ભલે કરે. '
<<