________________
૨૮.
૧૯ મા સૈકાનું જીવન રૂપ | [ યુરોપીય જીવનનાં નવાં સ્વરૂપ–૧૯મા સૈકાની રોમેન્ટિક કવિતા—આઝાદીના યુગવેગ જેવું કવન–વાસ્તવયુગનું કલાવિધાન ગાયા,ડીલાઝોય અને ડામીઅર-લોકશ્રોતાવાળું નૂતન સંગીત,વડીજીવન વિજ્ઞાનને નૂતન પ્રકાશ, હારવીન-જીવાણુની દુનિયાનો શોધક પેસચર-૧૯ મા સૈકાની ઇતિહાસદૃષ્ટિ, વેલનેર, રૂસે, દિદરે– વલતેર યુગના સાથી, દિદેરા-રોમેન્ટી સીઝમને તત્વચિંતક, હેગલવિશ્વના ઇતિહાસની વિજ્ઞાન દ્રષ્ટિ, માર્કસ-જીવન વહિવટના સામાજિક સવાલો-જીવન ઈતિહાસનું નવું સાહિત્યરૂપ ] વિનાની કોંગ્રેસમાં બેઠેલુ પછાત યુરોપ અને જીવનનાં નવાં સ્વરૂપે
૧૯ મા સૈકાને જૂના જગતના અંતવાળા અને નવા જગતમાં નવા માનવજીવનના આરંભવાળો ઈતિહાસ સમય કહી શકાય. વિશ્વઈ તિહાસના આ સમ