SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપના રાજકોય ઉત્થાનની ફ્રેંચ કાન્તિ sle દુનિયાના માલિક બનવા માટે જેવી રીતે અંગ્રેજી શાહીવાદ નીકળી ચૂકયા હતા તેવીજ રીતે અંગ્રેજી શાહિવાદને પણ હરાવીને ફ્રાન્સનુ મેઢુ સામ્રાજ્ય દુનિયાભરમાં પાથરી દેવાનું એણે નક્કી કર્યું. ' ઈજીપ્તને જીતીને પ્રાચીન સમયના સિઝર જેવા આ વિજેતા પિરામીડના પડછાયામાં ઉભા રહ્યો. આ નવા વિજેતા નેપોલીયન મેનાપાર્ટ પાછા ફ્રાન્સ પહેાંચે તે પહેલાં દુનિયાને જીતવા નીકળી ચૂકેલા અંગ્રેજી સામ્રાજ્યવાદનેા નેલસન નામને નૌકા સેનાપતિ અંગ્રેજી નૌકા કાલા લઈને નાઇલ નદીના મુખ આગળ આવી પહેાંચ્યા. અહિ' એણે નેપાલિયનના નૌકા કાલાને હરાવ્યા અને સળગાવી મૂકયેા. પોતાના લશ્કર સાથે પાછા ફ્રાન્સ પહેાંચવા માટે હવે નેપોલિયન પાસે કા જહાઝ રહ્યું નહ. એટલે તી લીધેલા ઇસ દેશમાંજ પેાતાના લશ્કરને રાખીને નેપોલિયન એકલા ફ્રાન્સ પહેાંચ્યા. જ્યારે એ ફ્રાન્સ પહેાંચ્યા ત્યારે એણે જોયું કે ફ્રેન્ચ સરકાર પોતાની રાજનિતિનું સંચાલન કરતી જ નહાતી પરંતુ અંદર અંદર લડતી હતી. એટલે એણે આ અંદર અંદર કજીયા કરતી સરકાર પર કાબૂ મેળવ્યો. પછી એણે એક કાન્સલને આ સરકાર પર સર્વોપરિ અધિકારી તરીકે નિમવાની દરખાસ્ત મૂકીને એણે કૈાનસલ તરીકે પેાતાનુજ નામ રજુ કરાવ્યું. આ રીતે આ સર્વેૉરિ કાનસલ એ પેાતે જ બન્યા. ફ્રાન્સની સરકારમાં એણે આ સર્વોપરિ જગા આજીવન બનાવી. પછી એણે ઇંગ્લેંડને જીતવા માટે દરિયાઇ ખાડી એળંગી જવાની તૈયારી કરી, હવે નેપોલિયને જગતને પોતાનું સામ્રાજ્ય બનાવી દેવા નીકળતા પહેલાં આખાય યુરોપ પર લશ્કરી નિયથી તેને કબજે કરી લેવાનાં યુદ્દો શરૂ કરી દીધાં. રહાઈન, ઇટાલી, અને બેલ્જીયમ પરતેપોલિયન માનાપાના નામની રણહાકલ ગ ઉઠી. આ સૌના વિજેતા નેપોલિયન, ઇ. સ. ૧૭૯૯માં ફ્રેંચ ક્રાંતિએ ધડેલા રીબ્લીકન ફ્રાન્સનેા હવે પહેલા · કાન્સલ ’ બની ચૂકયા હતા. એટલે ત્યાર પછી પંદર વર્ષ સુધી યુરોપને એકે એક દેશ નેપોલિયનનાં યુદ્ધોથી હચમચી ઉઠયા. નેપોલિયન કહેતા હતા કે જગતે કદી નહિ દીઠેલે એવા રણસંગ્રમાના ઇતિહાસ રચવાના પ્રયાગ મેં શરૂ કરી દીધા છે. આ પ્રયાગ કરનારા આગેવાન એનાપાર્ટ આખા યુરોપ પર સંગ્રામની પ્રયોગ શાળામાં ઘૂમતા હોય તેમ પાતે ધુમતા હતા. યુરોપના ઇતિહાસની વ્યાસપીઠ પરથી ઈતિહાસને આદેશ દેતા હોય તેમ એ કયારેક પિરામીડના પડછાયામાંથી, તે કયારેક ઈટાલીના મેદાન પરથી, તો કયારેક એટલાંટિકનાં પાણી પરથીયુદ્ધના પડકાર જેવાં આમંત્રણ આપતા હતા. ઇ. સ. ૧૭૮૯ થી ૧૮૦૪ સુધીમાં એણે ઓસ્ટ્રીયા, ઈટાલી, ઈંગ્લેંડ અને રશિયાને પરાજય પમાડી દીધાં, અને ઇ.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy