________________
૪૧૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આવતાં લોકાનાં ટોળાંને ખાળવા લશ્કરની ટુકડીઓને ઉપયોગ કરવા પડતા હતા. આવી લશ્કરી ટુકડીઓનેા એક નવજુવાન આગેવાન સામાન્ય સૈનિકમાંથી હજી હમણાં જ નાનકડા સરદાર બન્યા હતા. ત્યારના આ નાનકડા સરદારનું નામ નેપૅલિયન ખાનાપાર્ટ હતું.
E
ભૂમધ્ય સમુદ્રમાંના કાસિકા નામના ટાપુના એ વતની હતા અને પેતે આ ઇટાલિયન ટાપુ પર જનમ્યા હાવા છતાં ફ્રાન્સે એ ટાપુના કબજે લઈ લીધે। હાવાથી એજ સમયે ખરાબર પોતાને ફ્રેન્ચમેન કહેવડાવી શકે તે રીતે તેના જન્મ થયા હતા. એનાં માબાપે એને લશ્કરી નિશાળમાં ભણવા માયા તથા ગણિતમાં ઊંચા નંબરે એ પાસ થયા હતા. આવા નપાલિયન ખેાનાપાટ પણ પેરીસમાં હતા. ફ્રેન્ચ ક્રાંન્તિની ઔટ હવે શરૂ થઇ ગઈ હતી અને હવે યુરાપની બધી સરકારશ ક્રાંતિના આ ફ્રાન્સ દેશના વિરાધ કરતી હતી, તથા રાજાને ફરીવાર ફ્રેન્ચ ગાદી પર બેસાડવા માટે લડવા નીકળતી હતી, એટલે એ સમયની ફ્રેન્ચ સરકારે પોતાની રજવાડી પ્રથાના નાશને રોકી રાખવાનું તથા, મુડીવાદી ક્રાન્તિની લગામને પકડી રાખવાનુ કામ હાથમાં ધારણ કર્યું. મુડીવાદી ક્રાન્તિનું રક્ષણ કરવા માટે નવી સરકારે લડવા જવાનું કામ નેપોલિયનને સાંપ્યું. સૌથી પહેલા નેપાલિયન ઇટાલી સાથે લડવા ગયા, અને સૈકાઓ પહેલાં હેનિબાલ નામના એક મહાન સેનાપતિએ આપસને એળંગ્યા હતા ત્યારપછી ઇટાલીમાં ઉતરી પડવા માટે નેપાલિયને પણ પોતાના બધા શસ્ત્ર સરંજામ સાથે આલ્પસને ખીજીવાર એળગ્યા. નેપાલિયને ઈટાલિ આખુ જીતી લીધું, અને જ્યારે આ વિજેતા ફ્રાન્સ પાછો ફર્યો ત્યારે ફ્રાન્સની સરકારના આગેવાતા તેનાથી ડરવા લાગ્યા.
ફ્રેંચ સામ્રાજ્યવાદના સંગ્રામા
હવે નેપોલિયન નામના ફ્રાન્સના, આ સેનાપતિએ પેાતાને ઇજીપ્ત જીતવા માટે મેકલવાની સરકાર પાસે માગણી કરી. નેપોલિયનની આ માગણી પાછળ ફ્રાન્સની મુડીવાદ સરકારનું એક જૂથ, સામ્રાજ્યવાદી જૂથ હતું. એ જૂથની માગણીને સ્વીકાર થયા તથા તેપોલિયન ઇમતમાં વિજય કરવા પહેાંચી ગયેા. ઇજીપ્ત પર વિજય મેળવીને આ મહાન વિજેતા, અંગ્રેજોને હરાવી દઈ તે હિંદુરતાન જીતી લેવાનું સ્વપ્ન સેવવા લાગ્યા. ખીજા દેશને પરાધીન બનાવીને આખી