SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એક રાતના આનંદની લૂંટમાં જ બન્ને ભેરુએ ભટકાઈ પડયા અને કજિયા કરીને છૂટા પડયા. પણ હવે, વ્યાપારીયુગના બધા વ્યવહારના શૃંગાર ટિશિયનની પકડમાં આવી ગયા હતા. એણે એકલે હાથે આનંદ રાત્રિ ભોગવ્યા પછી શૃંગારના દરેક ઠમકાથી સુવર્ણ કમાવા માંડયુ. એકથી ખીજા નગરની સા પણ એણે શરૂ કરી. પાડુઆમાં એક કવિ એને કહેતા હતા; ... મારા દિકરા, આનંદ અને ઉપભાગને લાંખે કાળ ભાગવવા માટે પણ જરાક સયમની જરૂર પડતી હાય છે. તેથી તે હું પાતે, રાજનેા ખારી ઔંસ ખારાક અને ચાદ ઔંસ દારૂ પીવાના વ્રતવાળા અન્ય છું: ” ૩૬૨ ' પણ મને તે હજી પાંત્રીસ પણ પૂરાં થયાં નથી, છતાં હું અત્યારથી સંયમને ધારણ કરું? મારે અને વ્રતને કશી લેવા દેવા નથી. ” ખેલતા એ, ફેરારના ઠાકાર અલ્ફાન્ઝોને મળવા ઊપડી ગયા, અને નામચીન બનેલી લુક્રેઝિયાના પાંચમા પતિ બનેલા ઠાકેારના સંગમાં, જીવન વિલાસના અસ્વાદમાં એણે કામદેવનું મશહૂ ચિત્ર દોર્યું. લુક્રેઝિયા જેવી કાઇ યુવતિને ઢાકેારની જેમ કેદખાને પૂરીને કામદેવતા તેને કહેતા હતા; “ રુદન કર, રુદન કર તું! તારા રુદનમાં સ્વનું કલ્યાણ છે. તારી આંખમાંથી ખરતું દરેક આંસુ પૃથ્વીપર પડવાને ખલે આસ્માનમાં ઊડી જઈને, એક એક તારા બની જાય છે. ” વ્યાપારી યુગને શંગાર સ્વામી ખનીને, ટિશિયન ઉવે ચમકી ઉઠયા. અનેક મહાલયામાં એને પણ એક મહાલય બની ગયા હતા. રાજામહારાજા એને આમંત્રણા મેાકલતા હતા. શ્રીમત સાદાગરા એતે શણગારના સાદા આપતા હતા. મહા પવિત્ર રામન શહેનશાહ, પાંચમા ચાર્લ્સ, એને પોતાના દરબારના ચિત્રકાર બનાવ્યા, અને ઇટાલીની જ આઝાદીના આ દુશ્મનને દરબારી ચિત્રકાર ખનીને એણે આ મહાપવિત્ર શહેનશાહના દમામવાળાં ચિત્ર ચીતર્યાં અને નાણાં કમાઈ ને વેનીસના રંગમહાલયમાં ચિત્રશાળા ખોલીને, ચિત્રનાં લિલામને વ્યાપાર કરીને શૃંગાર રચનારા ધર સંસાર માંડયા. એક પત્નીવાળા અને બે દીકરીઓ વાળા, ચિત્રકારનો ધરસ ંસાર સુવર્ણ'ની બધી સુવાસથી મહેકી ઊઠયા ત્યારે, જીવાનીના જેમથી ઊભરાતું, લાલસાની ભૂખથી ચમકતુ, રંગ રાગની લહેજતની લીલાથી આપતુ કલાકારનું રમ્ય કલેવર સાવરસની વયવાળું બન્યું હતું. આવા યુવાન કલેવરની રેખાએ એણે પોતે જ એક ફલક પર ચીતરી અને પોતાની તસ્વીરના રૂપનું મૂલ્ય આંકતા, કલાકાર ખેલ્યા; r મારા આખા ચહેરા પર મહત્ત્વાકાંક્ષા જેવી ભૂખ હજીપણ હિ ધરાયેલી એવી ને એવી જ થનગને છે, એટલે જખ મારે છે, આખું જગત ! '
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy