SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા વાણિજ્યની આ હકુમત અહીં મરવા પડી, અને મુરેપના બીજા દેશોએ ઈટાલીમાં જન્મી ચૂકેલી. ઉલ્યાનયુગની હિલચાલને જગતના નવા રસ્તા શોધી કાઢીને, નવાં જહાજે જમાવીને, જીતી લીધી. વેનિસની વાણિજ્ય હકુમત અને તેની પ્રતાપી લેકશાહી યુરોપના ઉત્થાનની આગેવાની કરવા અને જગાભરમાં વિજય વાવટો ફરકાવવા યુરેપમય બની જઇને જાણે નીકળી પડી. યુરોપના સ્થાનનો આગેવાન * યુરોપના જીવન પરની ઉત્થાનની હિલચાલ યુરોપના જીવતર પરની જુની ધૂળને ખંખેરી નાખતી હતી. યુરોપની ઘટનામાંથી કોળીયાનાં જાળાંઓ આ હિલચાલ સાથે ઘસાઈને વળાઈ જતાં હતાં. આ હિલચાલનું નૂતનરૂપ રજવાડી અને પછાત એવા જુના જીવનનું ખોખું બદલી નાખવાનો આરંભ કરતું હતું. જુના જગતની પકડમાં આવી ગએલે, ખેતીને રોજગાર વાણિજ્યની આ હિલચાલ જગવીને, જૂની પકડને ફેંકી દેતે હતિ. આ હિલચાલનું આગેવાન સ્વરૂપ નૂતન મધ્યમવર્ગની ટોચ પર આવેલે, મૂડીદાર વર્ગ હતો. વાણિજ્યને એજ આગેવાન હતો અને રજવાડી, તથા મઠાધિકારી એવા જીવનવ્યવહારના સ્વરૂપની આ નૂતન હિલચ લ કાયા પલટ કરીને યુરોપના જગતને વિશાળ જગત તરફ અને વિશાળ જગતના વાણિજ્યના વિશ્વ અર્થકારણ અને રાજકારણ તરફ દેરવાને પહેલે કદમ ઉઠાવતી હતી. આ હિલચાલ માનનાં ચિત્તને નવી ચેતના દેતી હતી, માનનાં કલેવર નવી તાજગીથી ઉભરાવતી હતી, અને તુફાન જેવું રૂપ ધારણ કરીને પણ યુરેપના હાડને બદલતી હતી અને યુગાન્તરનું આવાહન કરતી હતી. યુરોપ પર વિશ્વઈતિહાસ રજવાડી કમઠાણમાંથી, વાણિજ્ય હકૂમતનું લેકશાહી કલેવર ધરતે હતે. જાણે યુગાંતર આવી પહોંચ્યો હતે !નતનયુગના આવાગમનની મસ્તીમાં ઉન્માદ જેવા આવેશમાં, યુરોપનું કલેવર, જાણતાં અજાણતાં ઉથાનયુગને અભિવન્દન કરતું હતું, અને નૂતનરૂપ ધરતું હતું, તથા જીવન વહિવટનાં નવાં સ્વરૂપે સજતુ હતું. આ નૂતનયુગ વાણિજ્ય યુગ હતો. આ નૂતન સંસ્કૃતિ અર્થમાનવની અર્થઘટન કરનારી સંસ્કૃતિ હતી. આ નૂતન રચનાનું રૂ૫ રજવાડી વંડીઓને જમીનદોસ્ત કરીને બધાં મૂલ્યોને બધા માને, બધા વ્યવહારોને અને સંસ્કારનાં બધાં સ્વરૂપને ભર બજારમાં પિતાની કિંમત પૂરવાર કરવા આવી જવાનું ફરમાન કરતું હતું. ઉસ્થાનયુગનાં સ્વરૂપ લક્ષણે શરૂઆતમાં ઈટાલીનાં નગરરાજ્યમાં અને ત્યાર પછી આખા યુરોપમાં સંસ્કાર અને જ્ઞાનને આવિર્ભાવ કરનારાં સ્ત્રીપુરુષોની સંખ્યા વધતી જતી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy