________________
ફરર
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ગમે તેમ ચુંટાતા હતા અને રામન સામ્રાજ્યને પૂના શહેનશાહ આવી ચૂંટણી સમયે ઇટાલીમાં આવી પહેાંચીને પેાતાના રાજદૂડના હાથા બને તેવા પાપની ચૂંટણીની રચના કરતા હતા.
પણ હવે પાપશાહીની ચૂંટણીમાં પહેલીવારના સુધારા ઇ. સ. ૧૦૫૯માં શરૂ થયા. પાપ નીકાલસ ખીજાના વટહુકમ વડે ઇસાઈ પાદરીઓની એક ધર્મ સંસદ, કાલેજ ઓફ કારડીનસ ” નામની બની. આ સંસદને ભવિષ્યના પાપની પસંદગી કરવાના અધિકાર અપાયા.
""
'
ઈ. સ. ૧૦૭૩ માં આ સંસદે હીહૅબ્રાન્ડ નામના એક પાદરીને પાપ તરીકે ચૂંટયા. આ પાપે ગ્રેગરી સાતમાનું નામ ધારણ કર્યું. જગત પર શાસન કરવાના સર્વ અધિકાર પોતાની ધર્મ શહેનશાહતના જ હેાવા જોઇએ એવા આ નવા પાપનો ખ્યાલ હતા. એટલે એણે યુરોપના બધા દરખારા પાસે પોતાના નવા રાજદુતા અથવા ધર્માંદુને મોકલ્યા તથા પેાતાના નવા કાનૂનાનું પાલન કરવાના તેમને અનુરોધ કર્યો. પણ જરમનીના શહેનશાહ હેનરી ચેાથાએ આ ધર્મ શાહીના વટહૂકમને ઇન્કાર કર્યો અને બન્ને શહેનશાહતા વચ્ચે યુદ્ધ શરૂ થયું. હેનરી ચેાથાએ ગ્રેગરી સાતમાના પાટનગર રેશમપર હલ્લો કર્યાં. રામનું પતન થયું અને ગ્રેગરી પદભ્રષ્ટ બનીને સાલેરનેામાં હદપાર ખતીને ત્યાં મરણ પામ્યા.
પછી બારબરાસા અથવા ફ્રેડરીક નામના નવા જરમન શહેનશાહે જાહેર કયુ`' કે, આખુ સામ્રાજ્ય તેને ભગવાને પોતે એનાયત કર્યું" છે તથા ઇટાલી અને શમપર સર્વ અધિકાર પણ ભગવાને જ તેને પેાતાને સાંપેલા છે, પાપ પણ એમ જ માનતા હતી એટલે ધમ શહેનશાહત અને રજવાડી શહેનશાહતમાંથી સૌથી મેટા અધિકાર કાને તે નક્કી કરવા માટે રણભૂમિની પસંદગી થઈ. આ સવાલના નિકાલ માટે બન્ને શšનશાહતાએ લશ્કરાના મુકાબલા યુદ્ધમાં ઉતાર્યા. આ સવાલની ચર્ચો. લીલાથી થઈ શકે તેમ હતું નહીં એટલે શસ્ત્રોના સંગ્રામ આર ભાયા.
પેાપે પેાતાને સવ અધિકાર ખૂદ ભગવાન તરફથી સુપરત થયા છે એવી જાહેરાત કરીને તમામ આસ્તિક રાજાઓને અને પ્રજાએને પેાતાને પડખે લેવાની માગણી કરી. ભગવાને દીધેલા આ અધિકાર બધા ઇસાઈ રાજાએ પરને પણ અધિકાર છે તે વાત તેણે સ્પષ્ટ કરી.
હાર્ડનસ્ટાફેનના ફ્રેડરીક, હેનરી ચાથા અથવા લાલ દાઢીને લીધે ખાર ખારસાના નામથી પંકાયેલા જન શહેનશાહે પાપની આ જાહેરાત સામે વળતી જાહેરાત કરીને પડકાર કર્યો કે, ભગવાને પોતે તેને અને તેના વંશ