SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધાતકી ઘટના સ્વીકારતું હતું. ત્યારે શિવશકિતની મેલી આરાધના માઝા મૂક્તી હતી. પણ ત્યારે જ જગતને નૂતન સંસ્કાર દેનાર અરબસ્તાનના ભરવાડે, પ્લેટ અને એરિસ્ટોટલના ગ્રંથનાં ભાષાંતર કરતા હતા. ચરક અને સુશ્રતના Jથે અરબી ભાષામાં ઉતારતા હતા અને જગતે કદિ ન દેખેલી એવી સંસ્કાર પિપાસાને ધારણ કરતા હતા. ઇસ્લામની અમરતે યુરેપને પ્રકાશ દીધો. ઈસ્લામે ઇસાઈ યુરોપને ખરાક, પીણાં, દવાઓ, સાધને. બતરે દીધાં. એણે ઉદ્યોગના પદાર્થપાઠ અને યુકિપ્રયુક્તિઓ યુરોપને દીધાં. ચીનથી ભાતથી, ઈશનમાંથી થઈને અને ઈસ્લામરૂપ ધરીને, સંસ્કૃતિનાં, સ્વરૂપ, ઇસાઈ યુરોપમાં આવી પહોંચ્યાં, અને જાણે તેને ભણવવા બેઠાં. એતિહાસિક ભણતરની આવી સંસ્કૃતિને ચિરંતન એ સંસ્કાર ઝરે, વ્યાપાર અને વાણિજ્ય મારફત, ફઝેડએ કોતરેલા રસ્તાઓ પર થઈને પૂર્વમાંથી એરેબિક જબાન ધારણ કરીને લટીનમાં ભાષાંતર પામીને વહ્યા કરવા માંડશે. " ગ્રીક હકૂમત નીચેથી ટેલે અને સીઝરની પકડમાંથી મુક્ત બનેલે, પ્રાણ, ગ્રીસનું ડહાપણ અને રેમને કાનૂન શીખીને સેલે મનના જુડીયામાં આશુરબાનીપાલના એસીરીયામાં, હેમુરાબીના બેબીલેનીયામાં અને સારાગોનના અકડમાં તથા સુમેરીયા અને સિંધુનાં સંસ્કૃતિનાં ખંડિયેરમાં સંસ્કારનું પયપાન કરી કરીને ઇસ્લામનું નામ ધારણ કરીને યુરોપનું આવાહન કરતે આવી પહોંચ્યો. ઈસ્લામ સામે યુરોપ, સમરાંગણ પર પરાજ્ય થયો પણ જીવનકલહમાં વિજ્ય થયે. પરાજીત થએલું યુરોપ અંધકાર યુગમાં પણ વારસામાં મળેલી સંસ્કૃતિને શીખતું, અણનમ ઉભું. અંધારા યુગોના બાર બાર સૈકાઓ સુધી એણે ગરીબાઈની પરવા કર્યા વિના સંકટ અને યાતનાઓની ઉપરવટ થઈને પિતાના કલેવર પર પડતા ઘાને ચૂમતાં ચૂમતાં, જેને પિતાને દુશ્મન માન્યું હતું તેવા પૂર્વે પાસેથી ઈસ્લામ મારફત યુરેપે શિખ્યા કર્યું. એટલે યુરેપનું કેથેડ્રલ આકાશ જેટલું ઉંચું ચણવા માંડયું. યુરોપના રાષ્ટ્ર, રાષ્ટ્ર એકતા પામવા માંડી. યુરોપની ધરતી પર માનવસમુદાયને વૈજ્ઞાનિક ઘડનારી સંસ્કૃતિની ઉત્યાન યાત્રાવાળે મધ્યયુગ જનમ્યો. ઈસ્લામી સંસ્કૃતિનું અર્થકારણ સંસ્કૃતિનાં કોઈપણ રૂપમાં તેનું આર્થિક રૂપ સૌથી મુખ્ય હોય છે. આ આર્થિક સ્વરૂપને પાયો જમીન પર જીવતાં માનવસમાજની ઈચ્છાઓ અને મને લઈને આ પાયા પર પિતાની અદાલતે, મહાલ, દેવળે, શાળાઓ અને દવાખાનાંઓ તથા પિતાની કલા વિગેરેનાં તમામ સ્વરૂપની રચના કરતે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy