________________
સસ્કૃતિના સીમાસ્તંભ, ભારત વ
૧૦૧
“ આથાર...! વસ્તુઓના પરિવારનાં માલિકાને તે ખોવાઈ જવાની ચિંતા ઓથાર બનીને ડરાવે છે. અમસ્તી ખીધી, ઊંઘી જા
યશોધરા ! ”
યશોધરા થાડીવારમાં જ પાછી ઊધવા માંડી.
સિદ્ધાર્થ પાછા ઊડ્યો. સાથેના ખંડમાં ઊધતી નૃત્ય-દાસીઓને પણ છેલ્લીવાર દેખી લેવાનું એને મન થયું. એ સૌને એ ચાહતા હતા. એ સૌએ આજસુધી એને આનદ આપ્યા હતા. એ બધાનાં ગીત અને નૃત્ય આકાર ધરીને જાણે એના અંતરમાંઃ નાચી ઊઠવ્યાં. : યશોધરા પાસે એ પા આવ્યા. રાહુલ યશોધરાની છાતીમાં લપાઇને ઊંધતા હતા. રાહુલને અદ્ધર ઊંચા કરીને દેખવાનું અને યશોધરાને એકવાર છેલ્લીવાર, આલિંગવાનું એને મન થયું.
પણ પેલા નિરધારે એને પાછા ખેંચ્યા. એણે આ મન્નેને મનમાં જ નમન કર્યું. દાસીઓના ખંડમાંથી એણે બહાર નીકળવાનું હતું. રાતના આવરણું નીચે પડેલાં પેાતાના ભાગવિલાસનાં ભેગ બનેલાં યુવાન છેકરીઓનાં શરી। પર એણે નજર નાખી કાઈના હોઠ ખૂલા હતા, કાઈની આંખા અરધી ખૂલેલી હતી, કાઈના ચહેરા પર વેદનાના ભાવ હતા, કાઈ સ્વમા દેખતાં હતાં.
<<
,,
શાકય અને અશાકયાના ભેદવાળી દુનિયાએ જગતમાં માનવતાનાં ખીજ...માનવ કુરાને ઉછેરવાની તાકાતવાળી આવી લાખા યુવતિઓને કારાગારમાં જકડી દીધી છે. ” એ બબડ્યો. બધા જકડાયેલાંને છેાડાવવા જતા હાય તેમ એ ઉતાવળા બહાર નીકળી ગયા અને છન્તના ખંડ આગળ અટકયો “ જીન્ન ! ઊઠે. ...... સમય થઈ ગયા છે. ”
“ અત્યારે આપ ?...મધરાતે ! ” ઉંબરામાંથી છન્ન જોઈ રહ્યો.
<<
મારા કટકને તૈયાર કર અને તારા અશ્વને પણ...આપણે બન્નેએ પ્રયાણ કરવાનું છે. ”
“ અત્યારે મધરાતે! કયાં?”
"<
મારી આજ્ઞાના અનાદર ન કર. ” કાઇવાર નહીં. સભળાયેલા તેવા
અવાજ સાંભળીને છન્ત ચૂપપાપ ચાલ્યેા ગયા અને બન્ને ઘેાડાએ લઈ હાજર થયા. સફેદ કટકને સિદ્ધાર્થ પાસે દોરી જઈને કંઈ અવનવું થવાની ખીકવાળા ફિક્કા ચહેરાથી છન્ન તાકી રહ્યા.
સિદ્ધાર્થે લૈંગ દીધી; “ તારા અશ્વ પર સવાર થઈને મારી પાછળ ચઢ્યા · આવ. ” પાછા પેલા નિષ્ઠુર અવાજ સંભળાયા.