________________
૫
ટીપમાં ફેરફાર કરી ખીજા કોઈ ગૃહસ્થનું નામ આપ સુચવશે! તે તેને માટે પણ હું ખુશીની સાથે આપની તરફથી મત આપીશ.
હાલની કમિટીનાં મેમ્બરાનાં નામ
પ્રમુખ
રા. રા. ભાઇશંકર નાનાભાઈ
આનરી સેક્રેટરી
ધી આનરેબલ રાવ બહાદુર રમણભાઇ મહીપતરામ નીલક
મેશ્મરીનાં નામ
ધી ઓનરેબલ સરદાર સર ચીનુભાઇ માધવલાલ
રણછેાડલાલ ભરીનેટ દ્વીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ દેશાઇ રાવબહાદુર કમળાશંકર પ્રાણશંકર ત્રીવેદી ( એમણે પેનશન લેઇને સુરતમાં રહેવા વિચાર રાખવાથી રાજીનામું આપ્યુ છે. )
પ્રોફેસર આનંદશંકર બાપુભાઇ ધ્રુવ રાવબહાદુર જેઠાલાલ વરજભાઇ
રા. રા. દલસુખરામ હરગોવનદાસ સાહેબા રા ના બાપુજી જગન્નાથ
રા. રા. રેવાશ’કર અંબારામ
રા. રા. મુલચંદ આશારામ શાહ
રા. રા. નવલશંકર નૃસિંહપ્રસાદ ડોકટર મણિલાલ ગંગાદાસ મી, યુરાનુદીન અબદુલ્લામીયાં
છેવટમાં મારી એટલી જ ભલામણ છે કે, ધી આનરેબલ રાવ બહાદુર રણુભાઇ મહીપતરામ નીલકૐ એટલા બધા સાપ આપ્યા છે, કે, તેમને હમેશના એનરરી સેક્રેટરી નિમાયલા જોવાથી હું ઘણા ખુશી થશે. લી. સેવક,
ભાશંકર નાનાભાઇના સવિનય પ્રણામ,