________________
૫
કુટુંબની દરિદ્રતાએજ અભ્યાસમાં લગાયા છે, તેથી દરિદ્રતાને પણ તમારે એક જાતની ઉપકારક સમજવી જોઇએ. તમે તમારી સ્થિતિના આટલી નાની અવસ્થાથી વિચાર કરવા શીખ્યા છે! એ તમારી જીંદગીમાં તમે ઉન્નતિ પામશે! તેનું શુભ ચિન્હ તમારે સમજવું. મારી પોતાની પૂર્વ સ્થીતિ તમારી હાલની સ્થીતિથી પણ ખરાબ હતી અને મારા મુરબ્બી ભોગીલાલ પ્રાણવાભ કે જે હાલમાં ડેપ્યુટી એજ્યુકેરાનલ ઇન્સ્પેકટર છે, તેમને તે નળીયાં ઉપર દીવા મૂકી વાંચવું પડતું હતું; તે એ દાખલાએ ઉપરથી સુખદુ:ખની દશાઓને અસ્થીર સમજી દરિદ્રતાને અસ્થિર સમજી દરિદ્રતાના શાક નહિ ધરા. ‘ઈશ્વર જે કાંઈ કરે તે સારાને માટે હોય છે’ એ કહેવતને ધ્યાનમાં રાખી ઇશ્વરના પાડ માનવા, ઉદ્યમમાં મચ્યા રહેવું, પાપથી ડરવું અને નીતિથી વર્તવું એ સ`થા ઉન્નતિજ છે, માટે તેમ વ અને આવાં ગાંડા ગાંડ! વિચાર છેડી દ્યો.”
નિવૃત્ત માટે તે તલસતા પણુ એમની વ્યવસાયી પ્રકૃતિ એમને સદા રાકાયલા રાખતી; અને કામ ને દોડધામમાં શરીર અસ્વસ્થ થતાં તેઓ મહાબલેશ્વર હવાફેર માટે ગયા હતા. ત્યાં તા. ૬ઠ્ઠી મે ૧૯૨૦ ના રાજ ભાઈશ’કરભાઈનું અવસાન થયું હતું.
એમના અવસાનની નોંધ લેતાં સાસાઈટીની સામાન્ય સભાએ નીચે મુજબ રાવ પસાર કર્યો હતાઃ
“ આ સભા તેનાં મૃત્યુની ઉંડા ખેદ સાથે નોંધ લે છે. તે એક સમથ પુરૂષ હતા, અને સેાસાઇટીની તેમણે સંગીન સેવા બજાવેલી છે. તેમના અવસાનથી સાસાઈટીને એક બહેાશ કાર્યવાહકની ખેટ પડી છે. આ રાવની નકલ તેમના કુટુંબને માકલી આપવી.
મારા અનુચવની નોંધ પૃષ્ઠ.
બુદ્ધિપ્રકાશ સન ૧૯૨૭, જુલાઇ,