________________
ગુજરાતી શબ્દ સંગ્રહની પ્રતે અગાઉ ગુજરાતી વિદ્વાનને મેકલી સૂચનાઓ મંગાવી હતી ત્યારે “બહુજ થેડી અને એકબીજાથી વિરૂદ્ધ પડતી સૂચનાઓ આવી હતી” અને ગુજરાતી સ્વર વિભાગની નકલો અભિપ્રાય માટે મોકલી અપાતાં, એજ કડ અનુભવ પ્રાપ્ત થયા હતા. | સ્વર વિભાગની પ્રત જે અભિપ્રાય માટે મોકલી અપાય તેમાં સુધારાવધારા કે ફેરફાર સૂચવવાનું લેખકને સવડભર્યું થઈ પડે તે કારણે તે ભાગ એક જ કોલમમાં છાપી તેની ડાબી માર્જિન કરી રાખી હતી, અને તેની લગત નીચે મુજબ પત્ર લખી મોકલવામાં આવ્યો હતઃ - ૪ ,
, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી,
અમદાવાદ. '. રા. .. .
! '
- ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના ઓનરરી સેક્રેટરીની સલામ વિ. વિ. કે આજરોજ જુદા બુકસ્ટથી સસાઈટી તરફથી તૈયાર થતા ગુજરાતી ભાષાના કેપના સ્વર વિભાગની પ્રફ કોપી મેકલી છે અને તેમાં સુધારા વધારા કે ઉમેરો કરવા સૂચવવાનું ફાવે તે સારૂ અડધી બાજુ કેરી રાખી છે. આપને જે સૂચનાઓ અને ફેરફાર કે સુધારા વધારા કરવા ઈષ્ટ જણાતા હોય તે આપની અનુકૂળતાએ જેમ બને તેમ જલ્દી મોકલી. આપવાને વિનંતિ છે. તમામ સૂચનાઓ આવ્યા બાદ તે ઉપર ઘટતું ધ્યાન આપીને નવેસરથી કેશનું કામ ચાલશે તે આપને વિદિત થાય.
જે સૂચનાઓ કે સુધારા વધારા સૌથી પહેલા સોસાઈટીને મળશે તે બદલ કમિટીને યોગ્ય જણાય તે પારિતોષિક આપવામાં આવશે.
: }" લી
, , , લાલશંકર ઉમિયાશકર . . . . . . ઓનરરી સેકેટરી. "
લાલશંકરભાઈ એટલે વ્યવહારૂ કાર્યદક્ષ પુરુષ અને એમની પ્રકૃતિ એવી ચિવટભરી કે એકવાર ચિંતવ્યું કાર્ય તે પાર ઉતારે ત્યારે તેઓ જપે અને સંત પામે.