________________
પ્રકરણ ૨
ગુજરાતી ભાષાના કોશાનુ પ્રકાશન કાય
“ જેમ કાશ વિના રાજ્ય બળહીન અને કમળકાશ વિના સરાવર શેલાહીન છે, તેમ ભાષા કાશ વિના દેશભાષાની રાજ્યસત્તા છૂટાં છૂટાં ને વિખરાયલાં પડેલાં અનેક અગ તથા એએની અવ્યવસ્થા એથી સમગ્ર એક સ્વરૂપે ન હાવાથી સ્થાયી લિષ્ટ અને અને શાસ્ત્રીય સંસ્કાર વિના સુન્દર ગેાલતી નથી. કાશ વડેજ ભાષા સંસ્કારી થઈ તે ખળમાં વૃદ્ધિ પામે છે. ભાષાને કાશ એ, ભાષા ખેલનારા લોકેની સ્થિતિનાં સ્વરૂપનું પ્રતિબિમ્બ છે તેએાનાં નાનૈય`ને દર્શાવનારા યધ્વજ છે. ”
[ કવિ ન દાશંકર-ન કાશની મુખમુદ્રા ]
ગુજરાતી ભાષાને કાશ રચાવવા સારૂ સાસાઇટીના કાર્ય કર્તાઓએ સાઇટીની શરૂઆતથી તૈયારી કરવા માંડી હતી, તેની સવિસ્તર અહેવાલ સાસાઇટીના ઇતિહાસ-વિભાગ ૧ માં નોંધ્યા છે; અને તે પ્રવૃત્તિનો સાર સક્ષેપમાં સને ૧૯૧૨ માં ગુજરાતી સ્વર વિભાગ સોસાઇટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે તે કામથી પુરા પિરિચત તે વખતના એન. સેક્રેટરી લાલશ કરભાઇએ તે પુરતકની પ્રસ્તાવનામાં આપ્યો છે.
ગુજરાતી બ્રશની રચનામાં ગુજરાતી શબ્દોની જોડણીના પ્રશ્ન જ નડતરરૂપ માલુમ પડયા અને તેના નિવારણુ સારૂ ગુજરાતી શબ્દ સંગ્રહ એકત્ર કરી તે પ્રથમ છપાવવાના નિર્ણય થયા હતા. તદનુસાર સન ૧૮૯૭ માં ગુજરાતી શબ્દ સંગ્રહ સાસાયટીએ બહાર પાડીને તે વિષયમાં રસ લેતા વિદ્રાના, કેળવણી નિષ્ણાત અને જાણીતા મહેતાને તે અભિપ્રાય અર્થે રવાના કર્યાં હતા.
તે પછી શબ્દોની જોડણીના નિણ્ય સારૂ સરકારી કેળવણી ખાતાના એ પ્રતિનિધિએ અને સાસાઈટી તરફથી એ પ્રતિનિધિએ એમ મળીને ચાર ગૃહસ્થાની એક કમિટી નિમવામાં આવી હતી. તે કમિટીના કામકાજને વૃત્તાંત ઉપલબ્ધ નથી પણ એમ સમજાય છે કે નવી વાંચનમાળા. યાજનાર સંપાદક સમિતિએ જોડણીના જે નવા નિયમે નક્કી કર્યાં તે.
* ગુ, ૧. સાસાઇટીના ઇતિહાસ, વિભાગ ૧, પૃ. ૧૨૭ થી ૧૩ર.