________________
૧૪
મકાન વેચવાનું છે, એવી માહિતી મળતા તે ખરીદી લેવાની તજવીજ થઈ પણ તેને મેળ બેઠે નહિ. આ ગડમથલ ચાલતી હતી એવામાં કુદરતને કોપ થ ન હોય એમ સન ૧૯૨૬માં અમદાવાદ પર જબરજસ્ત જલસંકટ આવી પડયું; અને એ વરસાદમાં એ ત્રણે ઘરને ઘણું નુકશાન પહોંચ્યું અને ખુણામાંનું છેલ્લું ઘર તે તદ્દન બેસી ગયું હતું
સેસાઇટીના કાર્યકર્તાઓને જણાયું કે આ સંજોગ એવો આવી મળ્યું છે કે તેના માલિકે આ મકાને વાજબી કિંમતે વેચાતાં ન આપે તે સરકારને અરજી કરી એ મકાને જાહેર ઉપયોગ અર્થે પ્રેમાભાઈ હાલ વધારવા સારૂ એકવાયર કરાવવાં જોઈએ. '
તે પરથી તા. ૨૬ મી સપ્ટેમ્બર ૧૯૨૬ ના રોજ બધી હકીકતનું નિવેદન કરી મે. કલેક્ટર સાહેબને નીચે મુજબ એ મકાને કાયદેસર એકવાયર કરવા સારૂ પત્ર લખવામાં આવ્યો હતે. No. E- 71 of 1926.
AHMEDABAD,
Dated, 6th Sept., 1926. From, SIR RAMANBHAI M. NILKANTH, B. A. LL. B.,
Hon. Secretary, GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD.
Ios
E. G. TAYLOR, Esq. I. C. S., Collector of Ahmedabad,
AHMEDABAD.
Sir,
I have the honour to state that the Gujarat Vernacular Society is a public body, established for the promotion and spread of Gujarati Language and Literature. It is the oldest institution of its kind