________________
૧૬૪
આ સંબંધી વિશેષ વિવેચન નહિ કરતાં તેમને અર્પણ કરવામાં આવેલું માનપુત્ર અત્રે ઉતારીનેજ અમે સંતોષ માનીશું:— ધિ આનરેબલ રાવબહાદુર
રમણભાઈ મહીપતરામ નીલકંઠ,
બી. એ., એલ,એલ. બી.
મુંબઇની ના ગવરસા ની ધારાસભાના સભાસદ, ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીના આનરરી સેક્રેટરી, વસન્ત’ તથા ‘જ્ઞાનસુધા' માસિક પત્રાના તંત્રી વગેરે. અમદાવાદ.
માનવંત સુજ્ઞ મહાશય,
આપણા ઇતિહાસપ્રસિદ્ધ રાજનગરની વિવિધ ધમાઁ તથા ભિન્ન ભિન્ન કામેામાં વહેંચાયલી સકળ પ્રજા અને આપણી માતૃભાષાની સેવાનાં અનેક કમ ક્ષેત્રામાં આપે જે ઉત્સાહ, પ્રીતિ અને ઉકક આત્મત્યાગ દર્શાવ્યાં છે, તથા જે જે શુભ વિચારે અને શુભ કાર્યોનાં ખી વાવ્યાં છે તેના પ્રાત્સાહનથી આકર્ષાઈ, અમે આ આનંદદાયક પ્રસ ંગે આપને અભિનંદન આપવા સ્નેહથી પ્રેરાઇએ છીએ.
આપે ‘ સરલ ઇવન અને ઉચ્ચ વિચાર તે જીવનસૂત્ર બનાવી, મહાન આશયથી સતત્ શ્રમ લઈને ગુજરાતના એક પ્રશસ્ત વિદ્વાન અને અગ્રગણ્ય નાગરિકનું પદ પ્રાપ્ત કર્યું છે. હૃદયની સરળતા, બુદ્ધિની વિશાળતા, અને સુનીતિ-સુવિવેક ઇત્યાદિ ઉત્તમ સદ્ગુણા વડે શાભતું આપનું ઉચ્ચ જીવન સમગ્ર પ્રજા આગળ પ્રદર્શિત થયું છે; અને જૂદા જૂદા ધર્મો તથા કામેાની સાહિત્ય અને કેળવણી વિષયક સેવા પૂર્ણ ઉમંગથી–અનેક રીતે સ્વા ભોગ આપીને પણ આપે કીધી છે. આપ અમદાવાદની અનેક જાહેર સસ્થાઓ સાથે મંત્રી અથવા પ્રમુખ તરીકે જોડાએલા છે, જે ઉપરથી આપના લોકોપકારક અને પારમાર્થિક જીવનની સારી રીતે પ્રતીતિ મળે છે. આપે જે અનેક જાહેર સંસ્થાઓમાં રહીને લેાકસેવા બજાવી છે અને હાલ બજાવેા છે. તેમાંની મુખ્ય મુખ્ય સંસ્થા નીચે પ્રમાણે છે:
આન. સેક્રેટરી, ગુજરાત વ. સેસાઇટી. | એન. સેક્રેટરી રા. અ. રણછેડલાલ છેટાપ્રમુખ, ગુજરાતી સાહિત્ય સભા. લાલ ખાડીઆ કન્યાશાળા, ચેરમેન ૧લી સાહિત્ય પરિષદ-અમદાવાદ. એન. સેક્રે. આપારાવ ભેાળાનાથ લાયબ્રેરી ડીસ્ટ્રીકટ ક્રેટ લ લાયબ્રેરી. નેશનલ ઈન્ડીઅન એસસીએશન ( ગુજરાત વિભાગ)
""
39
12
,, ગુજરાત સ’સાર સુધારા સમાજ મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ. સુર્યાં પ્રાણીઓ ઉપર ગુજરતુ ઘાતકીપણું અટકાવનારી મડળો. વગેરે, વગેરે,
""