________________
૯૮
39
રા. વિનાયકરાવ નારાયણ ભાગવત નાયબ દિવાન રા. રા. દલપતરામ પ્રાણજીવન એજ્યુકેશનલ ઇન્સ્પેકટર કચ્છ; રા. રા. છેટાલાલ સેવકરામ મહારાજા રા સાહેબના ટયુટર; રા. દામેાદર દિનાનાથ ભટ્ટ, બી. એ. હેડ માસ્તર, હાઇસ્કૂલ ભુજ. આ કમિટી તરફથી રીપોર્ટ સાથે નિબંધ અને ભાષાંતર આવ્યાં તે લક્ષમાં લેતાં જણાય છે કે ૧--૨ ખેતી વિષેના નિબધામાંથી “ ખેતીવાડીને ચાહાનાર એ સંજ્ઞાવાળા નિબંધ કમિટીએ ના પસંદ કર્યાં છે અને “ ખેડ ખાતર ને પાણી ધાનને લાવે તાણી ” એવી સંજ્ઞાવાળે! નિબંધ એવી શરતથી પસંદ કર્યો છે કે જો તેના રચનાર કબુલ કરે કે તેમાં જે દોષ છે તેને નાયબ દિવાન રા. વિનાયકરાવજીની સૂચના પ્રમાણે તેમના ઉપરીપણા નીચે શુદ્ કરે તે તે છપાવવા તથા ઇનામ આપવા લાયક છે. માટે તે સરતે તે નિબંધના રચનાર રા. બાપાલાલ ભાઈશ કર ભરૂચ ઈંગ્રેજી નિશાળના આસિસ્ટંટ માસ્તરને ઇનામ રૂ. ૨૦૦) અસા આપવા અને ‘ ખેતીવાડીને ચાહનાર' એ નિશાનીવાળે નિબંધ તેના રચનારને પાછે માલવા. રા. દરજી રાણાનેા રચેલ નિબંધ હુન્નરની બાબતમાં રા. બાપાલાલના નિબંધ કરતાં ઘણે દરજ્જે ચડતા છે, પરંતુ તે મુદ્દતસર આવ્યા નહોતા માટે તેને પ્રસિદ્ધ કરેલું ઇનામ મળવા હક નથી. તે પણ તે છપાવવા જેવા છે એવા કિમિટના અભિપ્રાય છે તેને અનુસરી ઠરાવવામાં આવે છે કે તે પણ નાયબ દિવાન રા. વિનાયકરાવજીના ઉપરપણા નીચે સુધરાવી છપાવ અને તે કબુલ કરવાની સરતે રા. રૂદરજીને એ નિબંધ રચવા બદલ રૂ. ૧૦૦ એકસ ઈનામ આપવું. રા. બાપાલાલને નિબંધ કાંશીલ છપાવશે પણ રા. દરજીના નિબંધ તેમણે પાતે છપાવવા. (૨) ટાડનાં ભાષાંતર બાબત કમિટીના એકમત થયા છે કે રા. લલ્લુભાઇ નાનાભાઇનું ભાષાંતર પસંદ કરવા લાયક નથી અને ખીજા' ૩ ભાષાંતર ખાખત મિટિના મેમ્બરના મતભેદ થયા છે, માટે રા. લલ્લુભાઈ નાનાભાઈનું ભાષાંતર પસંદ કરવા લાયક નથી અને ખીજા` ૩ ભાષાંતર બાબત કમિટિની મેમ્બરાના મતભેદ થયા છે, માટે રા. લલુભાનું ભાષાંતર તેમને પાછું મેાકલવું. અને બાકીના ત્રણ કમિટીના મેમ્બરાના અભિપ્રાય સાથે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના મંત્રી રાવસાહેબ મહિપતરામ રૂપરામ છે અને જે ખાસ કુશળ છે તેમને માકલવા. એટલા માટે કે તે તે વિષે કમિટિનાં મેમ્બરાના અભિપ્રાય છે તે લક્ષમાં
ભાષાંતરના કામમાં એ ભાષાંતરા અને રાખી અભિપ્રાય