SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માજીના ચુસ્ત અનુયાયી ભાઈશ્રી નરહરિભાઈ એમના ભત્રીજા થાય છે. સરકારી કેળવણી ખાતા તરફથી કન્યાશાળા માટે પાઠેય પુસ્તકો રચાવવા આતમાં સાસાઇટી પર એક પત્ર લખાઈ આવેલે; એ સૂચના ધ્યાનમાં લઈને કૃમ્બુરાવ ભેાળાનાથ દિવેટીઆએ ‘નારીશિક્ષા’–ભા. ૧- અને ભા. ગાળીપરથી સાસાઇટીને લખી આપ્યાં હતાં. સ્વસ્થ સરદાર બેાળાનાથભાઈ સાસાઇટીના વહિવટમાં પ્રારંભથી ભાગ લેતા. કૃષ્ણરાવ પણ પિતાના પગલે અનુસરી સોસાઇટીને અનેક રીતે સહાયતા આપતા. 99 kr પ્રસ્તુત પુસ્તકે' એ સવૃત્તિનું પરિણામ હતું. મૂળ પુસ્તકો કલકત્તાની “ વામાએાધિતી સભા તરફથી પ્રસિદ્ધ થયાં હતાં; અને તેનું નામ ગૃહપાઠ્ય પુસ્તકાવળી ” રાખ્યું હતું. તે રચવાના ઉદ્દેશ એ હતા કે વયે પહેાંચેલી સ્ત્રી જેએ શાળામાં જઈ ન શકે તે આ પુસ્તકા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે અને નવા સંસ્કાર પામે. + " 99 મીસીસ હેન્રી ફાસેટ કૃત “ અર્થશાસ્ત્રનાં મૂળતત્ત્વ ” નું પુસ્તક સર ચીમનલાલે લેખિકાની રજા મેળવી ગુજરાતીમાં સાસાઇટી સારૂ લખ્યું હતું. તે વખતે તેઓ તાજા ખી. એ., થયલા હતા. હેત્રી કોટનના “ બ્રિટિશ ઇંડિયા ” ના અનુવાદ એમણે એ અરસામાં કરેલા. પણ પછી તે ધંધાના પ્રલેાભનમાં અને જાહેર પ્રવૃત્તિઓમાં તેએ એટલા બધા ગુ થાઈ ગયા કે એમની સાહિત્ય પ્રવૃત્તિ સાવ વિસારે પડી ગઈ. તેમ છતાં એક લોકનેતા તરીકે અને મુંબાઇ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે એમનું કાય એટલું સરસ અને યશસ્વી નિવડયું છે કે ગુજરાત એમની એ સેવા માટે મગરૂરી લઈ શકે. અકબર ચરિત્ર રા. સા, મહીપતરામે પ્રથમ બુદ્ધિપ્રકાશમાં કટકે ટકે લખેલું; પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલું. વિસ્તૃત માહિતી આપતું એકલું એ પુસ્તક હતું એની કાઇથી ના પાડી શકાશે નહિ. છેલ્લે ‘કચ્છ ગરબાવળા' નું પુસ્તક કવિ દલપતરામે કચ્છ રાજ્યના પટરાણી નાનીબા સાહેબની આજ્ઞાથી દી. બા. મણિભાઇ' જરાભાઈની સૂચનાનુસાર રચ્યું હતું. તે પુસ્તકની પ્રસ્તાવનામાં કવિ દલપતરામે ગર વિષે અને ગુજરાતમાં ગરબાના ચાલ વિષે ઉપયુક્ત માહિતી આપેલી છે, તેમાંના મહત્વને ભાગ નીચે ઉતારીએ છીએઃ FB 66 "" 66 એ યુગમાં અકબર વિષે અને તે ઉપયેાગી હતું, 4 - ગુજરાતમાં પુરૂષો પણ માંડવી ક્રૂરતા કરીને નવસત્રમાં ગરબા ગાય છે. મુંબઇની પારસી ખાઇને પણ શુભ દિવસ 'ઉપર કરીને ગરબા
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy