________________
૨૮૨
આ માંગલિક પ્રસંગની યાદગીરી કાયમ રહેવા સોસાઇટીએ જે ઉત્તમ યેાજના વડી તેની પુષ્ટિમાં ગુજરાત સાહિત્ય સભા સાસાઇટીના ઉચ્ચ ઉદ્દેશ પ્રત્યેની પ્રીતિથી નીચેની સૂચના રજુ કરે છે તે વિશે અવકાશ અને અનુકૂળતાએ યાગ્ય વિચાર થવા વિનંતિ છે.
(૧) બ્રિટિશ મ્યુઝીયમ સખી ગાઠવણ સોસાઇટીના મકાનના એકાદ વિભાગમાં, લેખક અને વાચકેાની સગવડ સારૂ એલાયદી કરવી. (૨) ગુજરાતના પ્રાચીન સાહિત્યક્ષેત્રાની માપણી (Biblographical Survey) કરાવી હાલમાં જે હસ્તલિખિત ગ્રંથા જુદે જુદે સ્થળે માલુમ પડે તેની પુરતી માહિતી મેળવી તેનું સવિસ્તર (descriptive) પત્રક (catalogue) તૈયાર કરવું, તથા વેચાતા મળી શકે તેટલા થ્રીમતી હસ્તલેખ ખરીદી સંગ્રહવા.
છેવટે સાસાઈટી ઉત્તરેાત્તર વધારે ને વધારે ઉત્કર્ષ પામતી જાય, યા મેળવતી જાય અને સાહિત્ય વૃદ્ધિનાં, દેશેશન્નતિનાં તથા લોકપયાગિતાનાં કાર્યોમાં સિદ્ધિ મેળવતી થાય એ પ્રભુ પાસે પ્રાના છે.
અમદાવાદ.
તા. ૧૨ મી માર્ચ ૧૯૦૯
રમણભાઈ મહીપતરામ નીલકં, પ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા,
આ ભનન્દનપત્રને સ્વીકાર કરતાં, પ્રમુખ દીવાન બહાદુર અંબાલાલભાઇએ ગુજરાત સાહિત્ય સભાને! આભાર માની જણાવ્યું કે, આ સાહિત્ય સભા સેાસાઇટીની નાની બહેન છે. સાસાઇટીના હેતુ આખા ગુજરાતમાં વિદ્યા અને જ્ઞાનની વૃદ્ધિ કરવાના અને તે રીતે ઉન્નતિ કરવામાં સહાયભૂત થવાને! હાવાથી, યેાગ્ય રીતે અને યોગ્ય સમયે મિત્રભાવે જે સૂચન કરવામાં આવશે તે વિષે સાસાઈટી જરૂર વિચાર કરશે. છેવટે સાસાઈટીના આમંત્રણને માન આપી આ મહાત્સવમાં પધારવા માટે સર્વ આભાર માની તેમણે જણાવ્યું કે, સાસાઇટીની આ સાડી પ્રમાણે સાવ મહેાત્સવ ઉજવવાને માંગલિક પ્રસંગ આવે ત્યારે તે આના કરતાં વધારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એવી હું આશા રાખુ રહ્યુ.