________________
૧૭
અને અસત્ય વચનેને ભાગ હેાય છે તેજ પ્રમાણમાં છાપેલાંમાં પણ હાય છે. કવિએ કહે છે કે, નરકની હદ પાસે “ લિમ્મા' નામે એક સ્થાન છે અને ત્યાં બધા વ્યર્થ અને અસત્ય શબ્દોને હમેશ જથા એકડા થાય છે. છાપેલા શબ્દો માટે એવી જાતનું સ્થાન છે કે નહીં તે મને ખબર નથી, પણ જો હાય તે વપરાયેલાં જીનાં પુસ્તકાની માટી દુકાન જેવું તેને માટે બીજી સ્થળ નહીં હેય. ઘણાને યાદ હશે કે આપણી ખાલ્યાવસ્થામાં આપણે કોઈ પણ છાપેલા પુસ્તકમાં લખેલું સત્ય માનતા. માત્ર સ્વભાષા વાંચી શકનાર સરલ મનના સામાન્ય લેકના મનની પણ આવીજ વૃત્તિ હોય છે. એ માટે આ સાસાટી જેવી સભાની પરમ આવશ્યક્તા છે. તે સાનિક અન્નનું પ્રથક્કરણ કરનારનું કાર્ય કરી વિશિષ્ટ જ્ઞાન તથા પરીક્ષા વડે સારાં પુસ્તક પસંદ કરી પ્રજા સમક્ષ મૂકે છે.
એમ જણાય છે કે સાસાઈટીની કાર્ય પદ્ધતિ ઘણી જાતની છે. તેમાંની એક એ છે કે, ઉત્તમ કાવ્ય, નિબંધ કે ભાષાંતર સારૂં ઇનામ કહાડવાં. એકસફર્ડમાં અપાતા ન્યુડિગેટ પ્રાઇઝ નામે ઇનામ માટે લખવાનું કાવ્ય અમુક સાધારણ કદનુંજ હાવું જોઇએ, એવા નિયમ હતા. તે સંબધે મેકાલે કડે છે કે આનું કારણ માત્ર એટલું છે કે ઇનામી કાવ્ય જેમ ટુંકું તેમ સારૂં. હું ધારું છું કે, એમ કહી શકાય કે પુસ્તક લખનાર માણસ, પેાતાને એ વિષય ઉપર કાંઈ કહેવાની ઇચ્છા છે અને તેથી તે દોરાયા છે એ હેતુથી નહીં, પણ રૂ. ૫૦૦ નું ઇનામ મેળવવાની આશાથી જ્યારે પુસ્તક લખે ત્યારે એવાં પુસ્તક ધણું કરીને ઉત્તમ પ ંક્તિનાં ન હેાય. તે પણ એવાં પુસ્તક એક રીતે ઉપયાગી થાય. વળી એમ જણાય છે કે ખર્ચી માટે મહેનત કરતા ગ્રંથકારાને ઉત્તેજન આપવા સારૂ સોસાઇટી પુસ્તકા પસંદ કરી તેની નકલેા ખરીદ કરે છે, અને હું ધારું છું કે લાયબ્રેરીએમાં અને નિશાળે!માં એ પુસ્તકે! આપી દે છે. હાલના વખતમાં આમ કરવાની અગત્ય છે અને તેજ કા સે!સાઈટો કરે છે. જુના વખતમાં ખાનગી આશ્રયદાતાઓની જે પદવી હતી તે સાસાઇટીએ હાલ લીધી છે. ઇંગ્લાંડમાં અને બીજા અગાડી વધેલા દેશમાં સારી ચેાપડી સ્થાપનાર માણસ વીસ, ત્રીસ, કે પચાસ હુન્નર નકલો વેચી શકે અને એ રીતે બીજી કાંઈ મદદ વિના શ્રીમંત થઈ શકે. અને ચે!પડી નિર્માલ્ય હાય તે પણ લોકોની રૂચિને તે અનુકૂળ આવે તે! એજ પ્રમાણે અને પશુ પહેલાંના વખતમાં આવી જાતની મદદ મળતી નહેાતી અને હિંદુસ્તાનમાં