________________
૧૧૯
પાતાનો હારે એક બ્રાહ્મણ લીધા હતા, તેના ખર્ચને સારૂ સર ખરસેદજી જમસેદજી, શેઠ જગનાથ શંકર શેઠ, શેડ મંગળદાસ નથુભાઇ, શેઠ નસરવાનજી ખરસેદજી કામાજી, દાકતર ભાઉ દાજી વગેરે મુંબાઈના કેટલાએક સખી ગૃહસ્થાએ મદદ કરી હતી. ઈંગ્લાંડમાં રહ્યા એ વખતમાં પ્રેમને ત્યાંના મુખ્ય શહેરા, ને સારામાં સારા અને ડઘામાં ડાહ્યા પુરૂષોમાંના ઘણાંક સાથે સમાગમ થયા. હવડાં એ જે કહેશે તે ઉપર તમારૂં ધ્યાન પાહાચાડવાને વધારે કહેવાની જરૂર નથી.
ખીજ એક બાબત ઉપર હું થાડું ખેાલીશ. હિંદુસ્તાનના પશ્ચિમ ભાગમાંના ઉંચી જ્ઞાતિના બ્રાહ્મણેામાંથી રાવ સાહેબ મહિપતરામજ સ્કંધમ પાળીને પહેલા વિલાયત જઈ આવ્યા. એથી આગ્રહ અને હિંમતના મેટા સદ્ગુણા એમનામાં છે એવું મારી નજરમાં આવે છે.
જ્ઞાતિ ભેદથી ઉત્પન્ન થતા વિચારા અને વહેમા, કાઇ નવી વાત પછી મર તે ગમે તેવી સારી હાય તા પણ તે કરનાર ઉપર આ દેશના - અજ્ઞાની લેાક તેમાં સર્જાથી વધારે પેાતાની નાતના આમિયા કેવા દ્વેષ કરે છે, કેવું અપમાન કરે છે, ને કેવું દુ:ખ દે છે, એ સર્વને ધ્યાનમાં લાવિયે છીએ ત્યારે આ દેશનું કલ્યાણ અને સુધારાના ઈચ્છનાર મિત્રાને એમના પરાક્રમથી અતિ સંતાય થયા વગર રેહેશેજ નહિ. ભાઈ મહિપતરામ પાછા પધા ત્યારે મુંબાઇના ઊંચી પદવીના અને દેશહિત ઇચ્છનારા સધળી વરણના પુરૂષાએ એમને ધણુ આદરમાન આપ્યું તેમજ સુરત અને નડીઆદમાં સારા વિચારના માણસાએ આપ્યું. તે તેથી એમણે કરેલા કામને મંજુર કર્યું. એ મંજુરીઆત તુચ્છ બુદ્ધિના કે ઘણાજ મુખ હશે તેએજ નહિ આપે, બીજા સર્વે આપશે એમ હું ધારું છું. હું આશા રાખું છું કે જેવું ખરા દીલનું આદરમાન એમને ખીજા શેહેરામાં મળ્યું છે, તેવુંજ આ શહેરમાંથી પણ મળશે. સુધારાની ઇમારતને સારૂં પાયા ખાઃનારું માફક એ ભાઇ એ માનને કેવળ ચેાગ્ય છે. એમની પેઠે વિલાયતી દેશા ોએથી આ દેશના ગૃહસ્થાના મન ઉપર જે અસર થશે, ને વાતા તેમના જાણવામાં આવશે. તેથીજ દેશી લેાકનાં ઉત્તમ લક્ષણા બહાર પડશે, તે જોરાવર થશે.
પછી રાવસાહેબ મહીપતરામભાઇએ પેાતાની મુસાફરીના હેવાલ સાને સાફ સમજાય અને રસ ઉપજે એવી રીતે દોઢ કલાક સુધી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કહી સંભળાવ્યા તે નીચે પ્રમાણે