________________
et
કેઈમરીયાને કઈ પડીયા રે, કેઈ નાઠાને કેઈ અડીયા રે; કેઈ ઊભા કેઈ વહીયા રે, પણ બાપને બહુ નડીયા,
વાલે મારે છે તેં તે જગમાં છે વાલે. ૨૪. તરવાર સમળીયો ફરતી રે, એક કેળી તેને કરતી રે; જાણે વીજલીયો ઝબુકતી,
વાલો મારે છે તે તે જગમાં II વાલો. ૨૫. ચાલે ગેળા તે બહુ ઘુઘાટે રે, બીહીકણુની છાતી ફાટે રે; થયું જુથ તે દહાડે ને રાતે રે, ચાલ્યુ સુબાનું નહી કઈ વાતે,
- વાલો મારે તે તે જગમાં || વાલે. ૨૬. એક હજાર માણસ પડીયાં રે, પણ બહાદુરીથી બહુ લડીયાં રે; પંડીતના કાંઈ ન ચલી રે, વળી એકસેવીસ જાંગળીયાં,
| વાલ મારે તે તે જગમાં || વાલે. ૨૭. એકાદશી વહાણે પેડે રે, આવી ભદરમાં બેઠે રે; ચડ્યો વાવટો ફરફરૂ ફરકે રે, ગાડર્ડનું હઈયું બહુ હરખે,
વાલે મારો | તેં તે જગમાં | વાલે. ૨૮. ગાડ!મેં પેઠે જાણે રે, ત્યારે બાપુજી ઘણો ઘભરાણે રે; વિચારો વખત હવે મારે, ખાનપુર દરવાજેથી નાઠે,
વાલે મારે છે તે તે જેગમાં જે વાલે. ૨૯. સેહેર લૂટવા માટે ફરિયે રે, તીન દીન પીછે બંધ કર્યો રે; રહીયસે તુમ મત ડરીયો રે, હે ગાડડે હુકમ કરિયો,
| વાલો મારો ! તેં તે જગમાં છે વાલો. ૩૦. ફોજ ચાલી હવે દસદસરે, લાલચનેં પડીયા છે વશ રે; વળી જાંગલા લોક વિશેસરે, વિલાયત તેને દેશ,
વાલો મારે છે તે તે જગમાં || વાલે. ૩૧. આ વાત નગરશેઠ જાણે રે, કાઇ સેખ મેંહમદ સાલે રે; મીરજાં અબુ પાછઈ દીવાન રે, ગયા ગાડડને મળવાને,
| વાલો મારે છે તે તે જગમાં છે વાલે. ૩રગાડર્ડનેં વિનંતી કીધી રે, નુકશાન ઘણું લુટાથી રે; ત્યારે ગાડર્ડ દીયે જવાપરે, હઈયાનું ખોલીનેં પાપ,
- વાલે ભારે છે તેં તે. જગમાં | વાલો. ૩૩.