________________
૨૮
પાછળ આશરે રૂ. ૭૪ નું ખર્ચ થયું હતું; અને આવક રૂ. ૨૧-૧૨-૬ ની આવી હતી. શાળા હાથમાં લીધી ત્યારે છેકરાની સંખ્યા ૪૭ અને છેકરીની સંખ્યા ૧ હતી; પણ વર્ષ આખરે તે સંખ્યા વધીને ૮૦ અને ૫ ની અનુક્રમે થઈ હતી.
સને ૧૮૫૧ માં અમદાવાદના ઇતિહાસ' છપાને બહાર પડયે! તેમાં લખેલું છે કે “ તે નિશાળનું કામ દાહાડે દાહાડે ઘણું સુધરતું જાય છે તથા છેકરા તથા છે।ડીએ વધી જાય છે. એ નીશાળ પછવાડી હાલના સેક્રેટરી મેહેનત બહુ લે છે. એ નીશાળમાં હાલ ૯૨ કરા તથા ૧૮ છે!ડીયેા છે, પણ દાહાડે દાહાડે વધતા જાય છે; જેની ખાત્રી આપણને સન ૧૮૫૦ ના રીપાટ પરથી થાય છે.”
તેમાં નાંખ્યું છે કે શાળામાં છેાકરાની સંખ્યા ૧૦૦ અને છેાડીઓની ૨૦ છે અને મહેતાજી કરૂણાશંકર તેની પાછળ ચાલાકી અને સમુરાઈથી શ્રમ ઉડ્ડાવે છે તે પ્રશંસનીય છે; અને વધુમાં એવી ખુશ ખબર આપેલી છે કે શેઠ હઢિસિંગના વિધવા શેઠાણી હરકુંવરઆઈએ કન્યાશાળાના નિર્વાહ અર્થે એક વર્ષ માટે ખર્ચ આપવાને ઈચ્છા દર્શાવી છે અને એ પ્રયાગ ફતેહમદ નિવડે તેા કન્યાશાળાને કાયમ કરવા વિચાર ધરાવે છે; અને તેના ઉલ્લેખ પખવાડિક બુદ્ધિપ્રકાશના તા. ૧૫ મી જુન ૧૮૫૦ ના અંકમાં આડકતરી રીતે નીચે મુજબ કરેલા મળી આવે છે:--
(C
આ શેહેરમાં છેડીએની નીશાળ કરવાની નગરશેઠના કુંટુબમાં એક જણની મરજી છે તે થાડા દાહાડામાં થશે. માટે સરવે લોકોએ એ ઊંડી નજરવાળા શેઠના ખરચ પૈસા મજરે પડે એવું કરવું ને તેમાં પેાતાને પણ ફાદો છે.”
વળી તે સંબંધી વધુ ખુલાસા આપણને બુદ્ધિપ્રકાશ પુસ્તક ૧, પૃ. ૭૮, વર્ષ ૧૮૫૪ માં શેઠ મગનભાઇ કન્યાશાળાની હકીકત આપેલી છે તેમાંથી મળી આવે છેઃ—
66
સને ૧૮૫૦ ની સાલમાં વર્નાકયુલર સોસાઈટીની મારફતે અમદાવાદના માહ નામાંકીત હઠીસંગ કેશરીસંગની વિધવા સ્ત્રી હરકુંવર શેઠાંણીએ છેડીએની નીશાળ સ્થાપીને તેને વહીવટ વર્નાકયુલર સાસાઇટીને સંપ્યા તેથી વર્નાકયુલર સાસાઇટીએ પોતાની નિશાળની છેાડીએને એ નીશાળ ભેગી કરી દીધી. એનું કામ વગે લગીર નરમ પડયું હતું પણ હાલમાં ફીક ચાલવા લાગ્યું છે. હાલમાં ત્યાંહાં ૪ર છેડીયેા છે ને એ શેઠાંણીની મરજી એ નિશાળને સારૂં મકાન ખાંધવાની જણાયે છે, એ રીતે ડીએને વિદ્યા શીખવવાનું કામ વધતું જાય છે.”