________________
૨૬૫
એ ક્રૂડ અને અગાઉ ઉભું કરવામાં આવેલા જાહેર ક્રૂડમાંની બચત રકમ, એ એ એકત્ર કરીને સાસાઈટી હસ્તક કવીશ્વર દલપતરામ સ્મારક ફૅડરૂા. ૩૫૦૦) નું છે, તેનાં વ્યાજમાંથી આજપર્યન્ત આઠ પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે.
અંતમાં શ્રીયુત નરસિંહરાવે એમને પરિચય કરાવતું છાયાચિત્ર, સુરમ્ય અને સુરેખ આલેખ્યું છે, તે રાં કરીને વિરમીશું.
કવિ દલપતરામ એ નામ સાથે પહેાળા બાંધાના, પ્રતાપવાન, હેાળા મ્હાંવાળા, થાલિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ધોળી પાઘડી, જુની બની, વ્હેરેલા શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઊતારેલી લાકડી પકડેલા, હેવા પુરુષ નયન સામે ખડા થાય છે. +
""
66
ગુજરાતના આ પ્રથમ પ્રજાસેવક અને પ્રભાવશાળી કવિને અમારા અનેક પ્રણામ હે !
+ સ્મરણ મુકુર, પૃ. ૧૦૨.
水