________________
૨૩૬
ફામ કર્યું કે જેથી છેવટ કમીટીએ ખુશી થને ઉપકાર જાણ્યા. તે સાહેમેનાં નામ પણ આ દેશમાં અમર રહેશે.''×
હેડમાસ્તરમાંથી તેઓ ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર નિમાયા હતા, એની આડકતરી અસર પણ સાસાઈટીના કામને વેગ આપવામાં સહાયભૂત થતી. એમના શિષ્યાને પણ એ મદદ કરતા. શાસ્ત્રી વ્રજલાલ અને રણછેડલાઈની સાથે એમણે “ હિતાપદેશ શબ્દાર્થ ” તૈયાર કર્યાં હતા. વચ્ચમાં એકાદ વર્ષ વિલાયત જઈ આવેલા; પણ જ્યારે તબીયત છેક લથડી ત્યારે બધું છેાડી દીધેલું. સન ૧૮૬૯ ના વાર્ષિક રીપોટ માં એમની સેવાની માંધ લેતાં જણાવ્યું છે કે,
ડીસેમ્બર માસ એસતાં કરટીસ સાહેબને માંદગીને લીધે થાડી વાર લગી હિંદુસ્તાન છેડવાની જરુર પડી હતી, તેથી તે હાદ્દા છેડયા. આ હોદ્દા સને ૧૮૬૦ ના નવ મહીના ૧૮૫૭ ના નવેમ્બર માસથી પંદર વર્ષ લગી તેમના મુદતમાં સાસાઈટીને એમણે ઘણા ફાયદા કર્યાં છે.
66
સાહેબે સેક્રેટરીને ખાદ કરતાં સને હાથમાં રહ્યો, તે તે
આ વખતમાં તેમની કરેલી મેહેનતને હેવાલ આપણા છપાવેલા રીપોર્ટમાં છે માટે તેને અહીં જણાવવા જરૂરી લાગતા નથી, પણ કમીટીના એવા મત હતા કે સાસાઈટીના લાભમાં એમના જેવી મેહેનતને લક્ષ દીધા વિના રહેવા ન દેવી. માટે તેમનું રાજીનામું કબુલ કરતી વખતે તેમને એક મતથી આભાર માન્યા અને બે હજાર રૂપૈયા ઈનામ દાખલ આપ્યા. ” મી. એમ, એચ, ટ
મી. કટિ સ પછી આનરરી સેક્રેટરી તરીકે અમદાવાદની કોર્ટના આસિસ્ટન્ટ જડજ મી. એમ. એચ. Ăાટ નિમાયા હતા. સાડા ત્રણ વર્ષ એએએ હાદ્દા પર રહ્યા હતા. તે દરમિયાન ગુજરાતી કોશ માટે શબ્દ સંગ્રહ કરવાનું કામ ઝડપથી ચાલ્યું હતું; તેમ સાસાઇટીનું બંધારણ નવેસર સુધારવાવધારવામાં આવ્યું હતું. વળી શ્રીયુત નવલરામ લક્ષ્મીરામે પ્રાચીન કાવ્યાનું સંશાધન, શાસ્ત્રીય પદ્ધતિએ ટિપ્પણ સહિત પ્રસિદ્ધ કરવાની ચેાજના ઘડી હતી તે કાર્યમાં સહાયતા આપવાના રાવ થયા હતા. ગ્રંથકારાને ઉત્તેજન આપવાના સંબધમાં એમણે જાહેર કરેલી સોસાઈટીની નીતિરીતિના ઉલ્લેખ અગાઉ કરેલો છે.
* બુદ્વિપ્રકાશ, સન ૧૮૭૨, પૃ. ૪૭.
* ગુ. વ. સોસાઇટીને રીપાર્ટી, સન ૧૮૬૮-૬૯, પૃ. ૯.