________________
પરિશિષ્ટ ઉ.
લેફ મેમ્બરે
રાજા તથા તાલુકદારે ૧. મહેબતખાનજી કે. સી. એસ. એ. જુનાગઢના નવાબ ૨. માનસંઘજી કે. સી. એસ. એ. ધ્રાંગધ્રાના મહારાજ. રૂ. ૧૦૦) ૩. દાજીરાજજી વઢવાણના મહારાણું. ૪. શેરમહમદખાનજી પાલણપુરના નવાબ, ૫. જોરાવરખાનછ વાડાસીનેરના નવાબ. ૬. રાયસંધછ માણસાના ઠાકર. ૭. બહાદુરખાનજી જુનાગઢના નવાબના શાહજાદા રૂ. ૧૫૦) ૮. ઠાકુર ગિરિપ્રસાદસિંગ, તાલુકદાર કીલે બેસ્વાન.
સાહેબ કે ૯. કર્નલ લોંગ સાહેબ, માજી પિલીટીકલ એજંટ કાઠીઆવાડરૂ. પ૦) ૧૦. જે. ડબલ્યુ. હેડે સાહેબ. રૂ. ૨૫૦) ૧૧. ટી. બી. કટીસ સાહેબ. રૂ. ૧પ૦) ૧૨. ટી. સી. હેપ સાહેબ. રૂ. ૧૦૦). ૧૩. એસ. મેલ્ફીલ્ડ સાહેબ. રૂ. ૧૦૦) ૧૪. જે. ઈ. આલિફટ સાહેબ. ૧૫. મેર બ્લાક સાહેબ. રૂ. ૧૦૦) ૧૬. દાક્તર છે. બુલર સાહેબ. ૧૭. એમ. એચ. સ્કાટ સાહેબ. ૧૮. જે. બી. પીલ સાહેબ. ૧૯ રેવરેંડ જે. એસ. ટેલર સાહેબ ૨૦. એચ. ડી. ઈ. ફારબસ સાહેબ. ૨૧. જી. સી. વહીટવર્થ સાહેબ.
દેશી ગૃહસ્થાનાં નામ
દાખલ થયાના કાળાનુક્રમે ૨૨. નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ. રૂ. ૨૦૦૦) ૨૩. શેઠ જેસંઘભાઈ હઠીસંઘ. રૂ. ૧૮૦૦) ૨૪. રા. બા. ભોળાનાથ સારાભાઈ ૨૫. શેઠ ઉમાભાઈ હઠીસંધ. રૂ. ૫૦૦) ૨૬. રા. સા. મહીપતરામ રૂપરામ. ૨૭. રા. બા. બહેચરદાસ અંબાઈદાસ. સી. એસ. એ. ૨. ૧૦૦)