________________
૫.
૬. વાર્ષિક જનરલ સભા વખતે એક વને વાસ્તે વ્યવસ્થાપક મંડળી નીમવામાં આવશે, તેમાં મેબર વગર ખીજા કોઈ પસંદ કરવામાં નહિ આવે.
19.
૮.
૧૬
જનરલ સભાચવાની હશે તે દહાડાની સૂચના એક અઠવાડીયુ, અથવા તેથી વધારે દિવસ અગાઉ, જે મેંબરના ઠેકાણાની ખબર હશે તેને કરવામાં આવશે. અને જેનાથી આવી શકાય નહિ તે કોઈના ઉપર ચીઠી લખશે, કે મારી વતી તમે કામ ચલાવજો. તે તે તેની વતી હાજર છે એમ ગણાશે.
વ્યવસ્થાપક મંડળીમાં ઓછામાં ઓછા પાંચ મેખરા, અને સેક્રેટરી નીમવામાં આવશે. તે અમદાવાદના રહેવાસી જોઇએ. ઓછામાં ઓછા ત્રણ મેખરા હાજર હશે તો મ`ડળી મળી ગાશે. અને વધારે મત પડશે તે પ્રમાણે હરેક ઠરાવ થશે. એ તરફ સરખા મત પડે તે સભાપતિને એક મત વધારે લેવા.
B
વ્યવસ્થાપક મંડળીમાં કાઇની જગા ખાલી પડશે તો તે બાકીના મેબરેા બીજાને નીમીને પૂરશે.
૯. દરએક સભામાં સેક્રેટરી મત આપવાને મેમ્બર તરીકે ગણાશે.
૧૦. સેક્રેટરી સભા મેળવશે, આપીસનું કામકાજ ચલાવશે, અને સાસાઈંટીનાં નાણાના હિસાબ તથા બીજી મીલકત રાખશે.
૧૬.
૧૧. સેક્રેટરીને પોતાનું કામ કરવામાં આશિસ્ટંટ સેક્રેટરી મદદ કરશે. ૧૨. વાર્ષિક લવાજમ વરસની શરૂઆતમાં પહેલું લેવામાં આવશે. ૧૩. સાસાટીનું ભડાળ નવી મુંબઇ એંકમાં મુકેલું છે. ફક્ત ખસે રૂપૈયા અથવા તે કરતાં ઓછી રકમ ચાલતા ખર્ચ સારૂ સેક્રેટરીના કબજામાં રહેશે.
૧૪. સેક્રેટરીની સહી વગર કાંઈ ખર્ચ કરવું નહિ.
૧૫. સેક્રેટરીએ આવતા વર્ષનું બજેટ એટલે ઉપજ ખર્ચના અડસટે લખીને વ્યવસ્થાપક મંડળીને બતાવવા.
તા. ૧ લી જાન્યુઆરિથી ડીસબર આખર સુધીના વર્ષના ઉપજ ખરચના તથા સામાન અને ચાપડીના હિસાબ વર્ષ આખરે તૈયાર કરીને વ્યવસ્થાપક મ`ડળીએ ઠરાવેલા આડીટરીને સેક્રેટરીએ દેખાડવા.