________________
૧૫
દાહરા,
કર્મી કઢા ધુળિભદ્રને, મળતી સતનુગ વાર; પ્રેમચંદ થુળિભદ્રને, આ અવસર અવતાર.
૧૪
સોસાઈટીની આર્થિક સ્થિતિ આ પ્રમાણે સારી રકમ બક્ષીસ મળતાં સુધરી હતી અને તેના યથાર્થ ખ્યાલ આપવા અમે સન ૧૮૪૯ નું વાર્ષિક સરવૈયું . ફ્રાંસે મંત્રીપદ છેડયું તે વખતનું અને સને ૧૮૭૭ નું સરવૈયું શ્રીયુત ગેાપાળ હિર દેશમુખ નિવૃત્ત થતાં, રા. સા. મહીપતરામે સોસાઈટીના વિહવટ સ ંભાળી લીધો તે વખતનુ નીચે આપીએ છીએ; તે પરથી એ ત્રીસ વર્ષોંના ગાળામાં સેાસાઈટી કેટલી સાધનસંપન્ન બની હતી, એ સરખાવવાનું સુગમ થશેઃ
સન ૧૮૪૯
આવક રૂ. ૯૫૪૦-૧-૩
ખર્ચ રૂ. ૬૮૪–૯-૬
બાકી સિલક રૂ. ૮૮૫૫-૭-૯
સન ૧૮૯૯. મુંબાઈ એ કમાં
ડેડ સ્ટાક તથા સ્થાવર મીલ્કત
જંગમ મિલ્કત
લે’ણું સિલક
૨. ૨૯૦૮૦-૭૯
૨.
૫૩૦૩-૨-૯
૨. ૪૦૧૭-૧૪-૭
૪૧૪-૯-૧
૨૨૭-૩-૦
૩.
૨. ૩૯૦૪૭-૫-૨
* ગુ. વ. સા. ને સન ૧૮૬૦ થી ૧૮૬૪ ના રીપેા, પૃ. ૨૩.