________________
૧૪૮
99
જોઇએ, રાજગાર નહી, ધંધા નહી, તારે કાંઈ કમાવવું જોઇએ કેને, તારે આ ખાસા ધંધા ઉભા કર્યાં. ” તારે જે લોકોને મનમાં એવું આવે તે લોકોએ આ વાત સારી પેઠે સમજી લેવી જોઇએ, કે ચેાપાની છપાવનારાઓને એવા કઇ ઈરાદો નથી કે એ ચેાપાની છપાવીને તેમાંથી કઈ નફે મેળવવા, પણ ફક્ત એટલુંજ, કે કંઇ કરતાં લોકોનું મન વિદ્યા તરફ લાગે છે. ( કારણ કે વિદ્યા તરફ મન લાગું તો પછી હાલમાં તા કોઈની શકતી એવી નથી કે અગાડીથી પાંકી આપે કે અગાડી જતાં આવા કાએ થશે. ) વળી એ ચેાપાનીઊં ખપે, ને લોકોને વાંચવાના શોખ થાએ, અને તેમાંથી ફક્ત એના ખરચ જેમ નીકલું, એટલે ખારપા થઈ. વલી એ ચાપાંનીઊં કાં તાલેવન, કાં ગરીબ, સરવે લોકાના વાંચવાના ઊપભાગમાં આવે, એટલા માટે તેની જીમત હાલમાં રૂા. ૭-૧-૬ હરાવી છે ને એવે વિચાર છે, કે જો કદાપી એ ચાપાંની બહુ લોકો લેશે, તે આગળ ઉપર તેની કીમત રૂા. ૭-૧-૦ કરી નાંખવી. હવે જે કદાપી આ જે કીંમત ઠરાવી છે તે ઉપરથી કોઇ લગીરજ વીચાર કરશે, તા જણાઈ આવશે કે ફક્ત વિજ્ઞાની વૃદ્ધી ચા ને મ્હોટા મ્હોટા લાકોને તેને વિદ્યાને'ટકે દે એવા લોકોમાં દેખાદેખી ચડશ વધે, એવા ઈરાદો છે માટે ચાપાંની છપાવનારાઓની એવી હાંસ છે કે એને બધા લાકા સારી પેઠે પોતાનાને જેવી મદત આપે છે એવું જ ધારીને આને પણ મદત આપશે.
આ ચાપાંનીમાં શી શી ખાખતા આવશે તે કઈ લખી શકાતું નથી પણ એટલું છે, કે ધણું કરીને આ નીચેની વાર્તામાંથી છપાવામાં આવશે.
૧ રસાયનશાસ્ત્ર.
૨ નામીચા પુરૂષાનાં જન્મ ચરીત્ર.
૩ ઇતિહાસ એટલે આગળ ખાદશાહા ને રાજા કેવા થઆ તે તેમની રાજનીતિ શી રીતની હતી ને તેઓએ શાંશાં પરાક્રમ કરાં, ૪ નકલી વાતો ને કાડા,
૫ વેપાર બાબત.
ચરચાપત્ર.
૬
એ શીવાએ જે જે વાર્તા અનુકુળ આવશે તે માલંમ પડશે કે આવી વાતથી લેાકાને કાંઈ પણ રસ પડીને લગીરેક સુધારા થાએ એવું છે એવી ખાખતા છાપવામાં આવશે.
એ ચેાપાની” પહેલું વહેલું જ એટલે તારીખ ૧૫ મી મે અસત્ ૧૮૫૦ થી છપાવા માંડયું છે, તે દર મહીને ૧૫) મી અને છેલ્લી એ એ તારીખોએ છપાશે.