________________
૧૦૮
જણને ફરમાવતા, તે પાઠ તૈયાર કરી અમે બુક કમીટીમાં અમારા પ્રેસીડેંટ રા. સા. ભાગીલાલ આગળ વાંચી જતા ને તેમની સૂચના મુજબ ભાષામાં કે બાબતમાં જે સુધારા કરવા ઘટા હોય તે કરતા. કમીટીમાં મંજીર થયા પછી તે પાઠ હાપ સાહેબ જાતે વાંચી શ્વેતા ને તેમાં કઈ ફેરફાર કરવા જેવું હોય તેા તે પાઠ બનાવનારને ખતલાવી વધારા ઘટાડે કરવા પડે તે કરીને તેની સાફ નકલ ઉતારવા મુક કમીટીના કારકુનને આપતા. દરરાજ અમારે એ પ્રમાણે સવારના દશથી તે પાછ્યા પહેારના પાંચ લગી કામ કરવું પડતું. ફક્ત પહેલી ચાપડી તૈયાર કરવાને મહીપતરામ અને હાપ સાહેબ એને અઢી માસ કરતાં એછી મુદત લાગી ન હતી. એવી મતલબથી એ ચેાપડી રચી છે કે ખાવન અક્ષરા અ થી જ્ઞ સુધી આવે તે તેની સાથે ખારાખડી ને જોડાક્ષરની સમજ પણ આવી જાય; કે નાનાં બાળકોને વર્ણમાળા શીખવાને જે નીરસ શ્રમ પડે છે, તે ન લેવા પડે. એ વાત ધ્યાનમાં રાખીને વાક્યો તથા શબ્દો ગાવ્યાં છે. વ, ખારાખડી અને જોડાક્ષર શીખતાં નાનાં છેકરાંને ૩-૪ માસ લાગે છે, તે કષ્ટ દૂર કરી અસહિત વાંચન શીખે તે તેથી બાળકને આનંદ થાય, ને વળી આંખની સાથે અક્કલ પણ કેળવાય. એવી મતલબ એ પહેલી ચાપડીમાં રાખેલી હતી, પણ મૂળ ધારણા રાખનાર પુરૂષની ઈચ્છા ફળીભૂત થઇ નહિ...વાંચનમાળાના પાડાની વહેંચણ એવી રાખી હતી કે વિદ્યા સંબંધી તથા સાધારણ (સામાન્ય) જ્ઞાન સંબંધી પાઠો તૈયાર કરવાનું મને સોંપવામાં આવ્યું હતું. નીતિ સબંધી ને ભૂંગાળ સંબંધી પાઠો રચવાનું કામ રા.સા. મહીપતરામને તથા વનસ્પતિ ને પ્રાણી સંબંધી પાડે! લખવાનું રા. સા. મયારામને, ઇતિહાસ સંબંધીના પાડો રા. સા. પ્રાણલાલ લખતા. ઇતિહાસના પાઠો અંગ્રેજીમાં જે. બી. પીલ સાહેબ તૈયાર કરતા...કવિતાના પાર્ડ રચવા સારૂ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈને બુક કમીટીમાં દાખલ કર્યાં હતા. કયા વિષયપર કવિતા કરાવવી તે કામ રા.સા. મહીપતરામની મુનસફીપર ઘેડવામાં આવ્યું હતું, તથા ખીજાં ગુજરાતી કવિતાનાં પુસ્તકામાંથી ચાગ્ય પાઠ તૈયાર કરવાનું કામ પણ રા. સા. મહીપતરામ જ કરતા. પ્રત્યેક પાઠ ચાર વખત વાંચવામાં આવતા. પ્રથમ મુક કમીટીમાં પ્રેસીડેંટની અર વહેંચાય, પછી હાપ સાહેબ વાંચે, તેમાંની કાઢેલી ખામીએ સુધારી બીજી વખત બુક કમીટીમાં વંચાય, ને હેપ સાહેબની મારી અંતે થાય ત્યારે તેની સા* નકલ થાય. એવી રીતે એ કામ અમે જૂનથી અકટોબર આખર