________________
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૦૬
નિશાળામાં હિસાબ રાખવાના નમુના
દેશી હિસાબ ભા. ૧ લે
૪૦
ભા. ૨ જો
७८
ભા. ૩ જે
૧૨૪
99
ભૂંગાળના ઉપયાગ કરવાની રીતિના ગ્રંથ ૫૪
નિરખ વિષે
२७
..
.
29
ܘ ܀
ક
૩૦૦૦૦
૧૯૦૦૦
૩૦૦૦
૧૦૦
૫૦૦
કુલ. ૬૨૬૦૦
આ ધોરણે સન ૧૯૬૮ સુધી જે પુસ્તકા સસ્તી કિંમતે અપાયાં હતાં તેની સંખ્યા ૧૪૧૭૫૦ આપેલી છે; તેમ સાસાટીનાં પ્રકાશનની સંખ્યા ૨૭૫૬૯૯ જણાવેલી છે. આ સિવાય ખીજા લેખકોનાં પુસ્તક! સોસાઈટી હસ્તક વેચાયાં તેની સંખ્યા ૨૫૯૩૯૮ ગણત્રીમાં લેતાં એક દરે પુસ્તક પ્રચારના આંકડા ૬૭૬૮૪૭ થાય છે.
કહેવાનું તાત્પર્ય કે જ્ઞાન પ્રચારની દૃષ્ટિએ સાસાઇટીનું આ કા, જનતામાં કેળવણીનું વાતાવરણ ઉભું કરવામાં મદદગાર અને ઉપયેાગી તેમ વખતસરનું હતું, એમ કાઈ પણ તટસ્થ નિરીક્ષકને કયુલવું પડશે.
આની આડકતરી બીજી અસર એ થઇ હતી કે સરકારે સોસાઈટીનાં પ્રકાશનેાને ઉત્તેજન આપવા માંડયું; અને હોપ સાહેબે તે નિયમ કર્યો હતા કે, “ તેમના તાબાની તમામ ગુજરાતી નિશાળે!માં ઈનામ વેહેંચવાને જેટલા રૂપિઆની ચાપડીએ જોઇએ. તેમાંની અરધી સરકારની અને અરધી ગુજરાત વર્નાકયુલર સાર્સટીની ચાપડી લેવા માંડી. એટલે વરસ દહાડામાં આશરે હજાર રૂપીઆની ચાપડીએ તે ખરીદ કરતા હતા; ને બુદ્ધિપ્રકાશ ચેાપાની પણ નિશાળ લૈશ્વરીમાં તેમણે રખાયું. ”× હાપ વાચનમાળા.
66
નિશાળ માટે સારાં પાઠ્ય પુસ્તકા તે સમયે નહાતાં અને તે ખામી પૂરી પાડવાને હાપ સાહેબે વાચનમાળાની યાજના ઉપાડી લીધી હતી; અને તે કાર્ય માં સાસાઈટીના પ્રાણરૂપ કવિ દલપતરામની સેવા છ માસ માટે છીતી માગી. તેમણે કમિટીને કહ્યું કે, ચેાપડીએ રચવાના કામમાં ક્લપતરામને અમને સોંપે
સોસાઇટી પાસેથી
* બુદ્ધિપ્રકાશ ૧૮૭૮, પૃ. ૧૪૬
છ મહિના સુધી અને સાર્સટીના