________________
૯૩ સુદર સખી. ૯૪ માધવજી પટેલ.
૯૫ ગાકળદાસ (નરેાડાના)–મીજો.
૯૬ બાદરાયણદાસ.
૯૭ તેની સ્ત્રી.
૯૮ સુરદાસ.
૯૯ પુમાન'દદાસ.
૭૪
૧૦૦ કુમનદાસ.
૧૦૧ કૃષ્ણદાસ. ૧૦૨ કૃષ્ણુદાસ અધિકારી.
માધવા.
સુ હરખા.
જશવત નંદરાયના ખવાશે.
શ્રતિરૂપા.
ગંગા.
ચંપકલતા.
ચંદ્રભાગા.
વિશાખા.
અમનુ માપ.
રીસભસખા, લલીતાજી સખી
આમાં જોવાનુ એ છે કે પુસ્તકમાં લખેલુ છે કે ચંદ્રાવળીતે સ્વામિનીજીની લડાઇમાં એક ખીજાને શાપ આપ્યા. તે તેની સખીએનેજ અહિ પડવાનું હતું પણ આમાં તા નંદરાયા બળદ પણ પડેલા છે. તેમ ન`દરાયનેા પાડે। પણ પડેલા છે. વળી ગોવિંદ...ડતા પોપટ પણ પડેલા છે. (ત્યાં વ્રજમાનુ` ગાવિંદકુંડ પણ છે.) સાથે દ્વારિકાના રૂકિમણીજીની સખી ખીમલા પણ છે. ન‘દરાયના લાલેા મનસુખા પણ છે, ગોકુલતા વાંદરા પણ છે, વનની દેવી પણ છે, સુદામાને સખા પણ છે, નંદરાયના ભાટ પણ છે, ચંદ્રભાનુ' ગાપ પણ છે. વળી બે તે ન ́દરાયની નણંદીએ લખી છે. પુરૂષની નણુંદી પણ ગાલાકમાં થતી હશે ! કાઇ સખીના સાળા લખ્યા નથી તે પણ ત્યાં થવા જોઇએ ! ન`દરાયને ખવાસ પણ છે, અમનુ ગાપ પણ છે. છેલ્લા કૃષ્ણદાસ અધિકારી તો ત્યાં ભૂતની પેૐ એ રૂપે રીસલ સખાતે રૂપે તે લલિતા સખીને રૂપે ભટકતા દેખાય છે. આ બધી અડખડ બકવાદ જેવી વાતા છે. અવતરવાનાં ન્હાનાંમાં લખ્યું છે કે એક પુરૂષની ઇચ્છા કરનારી એ સ્ત્રીઓની લડાઇ થઇ. તેથી તેની સખી સુદ્ધાં પૃથ્વીપર આવી પડી ત્યારે નંદરાયના પાડા, બળદ, ભાટ, સખા, ખવાસ વગેરેને શું ઇચ્છા થઇ હશે કે જેથી બિચારા તેઓ પણ આવીને પડયા ? વૈષ્ણવ ભાઇઓ, આ બધી કેવી વાતા છે તે જો બુદ્ધિપૂર્વક વિચારશે! તે ખરેખર એક પળમાં વિચાર આવવા જોઇએ, પણ જો મુદ્દિ ન હોય તેા પછી