________________
૬૦
પ્રકરણ ૪ યુ.
ભાટીઆઓ સ્વધર્મ ત્યાગી પુષ્ટિમાર્ગમાં કેમ સ્યા ત્યેના ઇતિહાસ.
-૧૩)r
C
હવે આપણે આ પ્રકરણમાં ભાટીઆએએ પેાતાના સ્વધમ ત્યાગી આ ધમ કેવી રીતે અ`ગીકાર કર્યા તે વિચારીશું. શ્રા નાથજી શાંતિથી શિહાડમાં ખેડા પછી ધીમે ધીમે મહિમા વધવા માંડયેા, રાણા તરફથી પણ સારી મદદ મળ્યા કરતી એટલે સમૃદ્ધિ વધી. વળી જે મહારાજા ગાકુળ તરફ રહ્યા હતા તે ત્યાં વ‘શના વધારા થતાં અન્ય સ્થળેાએ પથરાતા ગયા. પહેલાં તે તે તેટલામાં તે તેટલામાંજ વધ્યા. પણ પછી ગુજરાત તરફ આવી સુરત અમદાવાદ તરફ પણ પહેડીઓ ખાલવા માંડીને ગાદી સ્થાપત કરી. સિંધ તરફ પણ એએએ દ્રષ્ટિ દોડાવી આવ જાવ કરવા માંડયા હતા. પણ ત્યાં મુસલમાન મીરેાનુ` રાજય હોવાથી પહેડી ઉઘાડવાનું ન બની શકયુ.' એમ કરતે કરતે તે દક્ષિણમાં કચ્છ તરફ આવી પહોંચ્યા ત્યાં તેમને મોટા લાભ થયા. તે એકે ભાટિ
આ કે હેમને એએ માછીમાર તરીકે અને માછલાંને સપડાવનારા તરીકે ઓળખાવે છે તે આ જાળમાં સપડાઇ ગયા તે વખતે કચ્છ માંડવીમાં ભાટિઆઓની વસ્તી બહુ હતી. તે સારા પૈસા વાળા, જતદાર તથા મ્હોટા વ્યાપારી હતા. હેમના ધર્મ પુરાણા કત એટલે મહાદેવ, રામ, કૃષ્ણ, દેવી, ગણેશ, વિગેરે જુદા જુદા દેવ દેવીઓની ભકિત કરતા. કોઇપણ સ`પ્રદાય, પંથ, કે વાડામાં ખાસ બધાયલા ન્હાતા પણ છૂટા હતા. ઇ. સ. ૧૭૯૭ ની સાલમાં દીક્ષિતજી નામના કાઇ મહારાજ કચ્છ માંડવી ખાતે ગયા અને ત્યાં તેઓ ભાટિઆ જેવી સપીલા અને પૈસાદાર કામની આ સર્વ પ્રકારની પરિસ્થિતિથી વાકે થયા અને હેમને પેાતાના સપ્રદાયમાં લેવા માટે પ્રયત્ન કરવા માંડયા. પણ તેમાં ફાવ્યા નહીં. એટલામાં